ETV Bharat / bharat

ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપીની 10 વર્ષની સજા યથાવત - minor girl

નવી દિલ્હીઃ હાઈકૉર્ટે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાની ઘટનામાં એક વ્યક્તિને દસ વર્ષ જેલની સજા સંભળાવી છે. જસ્ટિસ સી હરિશંકરની બેંચે ટ્રાયલ કૉર્ટના નિર્ણય પર મહોર લગાવતા કહ્યું કે પીડિતા આરોપીને પોતાનો ભાઈ સમજતી હતી. આરોપીએ તેની સાથે વિશ્વાસઘાત કરી ગંદુ કામ કર્યુ છે. પીડિતાની માતાએ 28 ડિસેમ્બર 2013માં ફરિયાદ દાખલ કરાવી હતી. પીડિતાની માનસિક સ્થિતિ અને તેની સારવારના કારણે ફરિયાદ મોડી દાખલ થઈ હતી. હાઈકૉર્ટે કહ્યું આવા આરોપીઓ માટે દયાભાવ ન હોવો જોઈએ.

hd
author img

By

Published : Jun 8, 2019, 12:15 PM IST

શું છે ઘટના?

ઘટના 2 નવેમ્બર 2013 ની છે. પીડિતાની માતા આરોપીના ઘરે ભાઈબીજ ઉજવવા માટે પોતાના સંતાનોને લઈ મુનિરકા ગઈ હતી. ભાઈબીજ મનાવ્યા પછી આરોપીએ પીડિતાની માંને કહ્યું કે તેની માતાએ તેને બોલાવી છે. ત્યાંથી પીડિતાની માં પોતાના પુત્રને લઈને આરોપીના ઘર તરફ ગયા અને પીડિતા આરોપી સાથે ગઈ હતી.

આરોપી પીડિતાને લઈ ઘરે મોડો પહોંચ્યો, જ્યાં પીડિતાની ખરાબ હાલત જોઈ તેની માંએ કારણ પૂછ્યુ તો તેણીએ પોતાની આપવીતી જણાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પીડિતાને લઈને એક સુમસામ જગ્યાએ ગયો અને તેની સાથે રેપ કર્યો. આરોપીએ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પીડિતાની માંએ 28 ડિસેમ્બર 2013ના રોજ ફરિયાદ દાખલ કરાવી હતી. બાદમાં ટ્રાયલ કૉર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. બાદમાં હાઈકૉર્ટે પણ આ સજા યથાવત્ રાખી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/state/east-delhi/high-court-upholds-ten-years-sentence-to-molestation-of-minor-girl/dl20190608043421992

4 साल की बच्ची से किया था बलात्कार, HC ने 10 साल की सजा रखी बरकरार

नई दिल्ली: हाईकोर्ट ने 4 साल की बच्ची के साथ रेप करने के मामले में एक व्यक्ति को दस साल कैद की सजा सुनाई है. जस्टिस सी हरिशंकर की बेंच ने ट्रायल कोर्ट के फैसले पर मुहर लगाते हुए कहा कि पीड़िता आरोपी को भाई समझती थी और आरोपी ने उस विश्वास को तोड़कर घिनौना काम किया.

पीड़िता की मां ने 28 दिसंबर 2013 को एफआईआर दर्ज कराया. एफआईआर दर्ज करने में देरी की वजह पीड़िता की मानसिक स्थिति और उसका इलाज था. हाईकोर्ट ने कहा कि ऐसे अपराधियों के लिए कोई दयाभाव नहीं होना चाहिए.

जान से मारने की दी थी धमकी

घटना 5 नवंबर 2013 की है. पीड़िता की मां आरोपी के घर भैया दूज मनाने अपनी बेटी और बेटे को लेकर मुनिरका गई थी. भैया दूज मनाने के बाद आरोपी ने पीड़िता की मां से कहा कि उसकी मां ने उसे बुलाया है. वहां से पीड़िता की मां अपने नाबालिग बेटे को लेकर आरोपी के घर की ओर चले और पीड़िता आरोपी के साथ गई.

आरोपी पीड़िता को लेकर घर देर से पहुंचा. पीड़िता की खराब हालत देखकर उसकी मां ने कारण पूछा तो उसने अपनी आपबीती बताई. पुलिस के मुताबिक आरोपी पीड़िता को लेकर एक सूनसान जगह पर ले गया और उसके साथ रेप किया. आरोपी ने पीड़िता को जान से मारने की धमकी दी थी.

पीड़िता की मां ने 28 दिसंबर 2013 को एफआईआर दर्ज कराया. एफआईआर दर्ज करने में देरी की वजह पीड़िता की मानसिक स्थिति और उसका इलाज था. हाईकोर्ट ने कहा कि ऐसे अपराधियों के लिए कोई दयाभाव नहीं होना चाहिए.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.