ETV Bharat / bharat

તેલંગણા HCએ આરોપીના મૃતદેહને સુરક્ષીત રાખવાનો કર્યો આદેશ, સોમવારે સુનાવણી

હૈદરાબાદ: તેલંગણા હાઇકોર્ટે સરકારને હૈદરાબાદ દુષ્કર્મના આરોપીઓના મૃતદેહને સુરક્ષીત રાખવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટે 9 ડીસેમ્બરના રાત્રીના 8 કલાક સુધી મૃતકોના મૃતદેહને સુરક્ષીત રાખવાનો આદેશ બહાર પાડ્યો છે. આ કેસ પર હાઇકોર્ટ હવે 9 ડિસેમ્બરના રોજ સવારે સુનાવણી હાથ ધરાશે.

તેલંગણા HC એ મૃતકોના મૃતદેહને સુરક્ષીત રાખવાનો કર્યો આદેશ, સોમવારે થશે સુનાવણી
તેલંગણા HC એ મૃતકોના મૃતદેહને સુરક્ષીત રાખવાનો કર્યો આદેશ, સોમવારે થશે સુનાવણી
author img

By

Published : Dec 7, 2019, 8:57 AM IST

Updated : Dec 7, 2019, 1:12 PM IST

હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, આ કેસનો કોઇ વીડિયો ફુટેજ મહબૂબનગર કોર્ટમાં જમા કરવામાં આવે.

આપને જણાવી દઇએ કે, હૈદરાબાદ પશુ ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 4 આરોપીઓને શુક્રવારે સવારે પોલીસ સાથેની અથડામણમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતાં. જેની દરેક લોકોએ પ્રશંસા કરી હતી. આ તકે હાઇકોર્ટે મૃતકોના મૃતદેહને સુરક્ષીત રાખવાનો આદેશ કર્યો છે.

Last Updated : Dec 7, 2019, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.