ETV Bharat / bharat

શું અમે ઝીણા તરફ નહીં અને ગાંધી તરફ આવીને ગુનો કર્યો છે? : પૂર્વ સાંસદ મોહમ્મદ અદીબ - former member of parliament

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં જામિયામાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શુક્રવારે પણ ચાલુ રહ્યું હતું. આ દરમિયાન રાજ્યસભાના પૂર્વ સાંસદ મોહમ્મદ અદીબ જામિયા મિલિયા પહોંચ્યા અને વિદ્યાર્થીઓનો આભાર માનતા કહ્યું, 'જેપી (જયપ્રકાશ) આંદોલન સમયે આપણે જોયું કે, સરકાર કેવી રીતે બદલાય છે. જ્યારે પણ બંધારણ પર હુમલો થાય છે, ત્યારે દેશમાં આંદોલન શરૂં થાય છે.

former mp mohammad adib
પૂર્વ સાંસદ મોહમ્મદ અદીબ
author img

By

Published : Jan 4, 2020, 10:18 AM IST

Updated : Jan 4, 2020, 10:58 AM IST

રાજ્યસભાના પૂર્વ સાંસદ મોહમ્મદ અદિબે કહ્યું કે, શું અમે ઝીણા તરફ ન ગયા અને ગાંધી તરફ આવીને ગુનો કર્યો છે? જે 75 વર્ષ પછી અમને અમારી નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવે છે. એવું નહીં બની શકે. અમે કોઈને કંઈ સાબિતી નહીં આપીએ.

અદિબે કહ્યું કે, અહીંના યુવાનોએ જે રીતે કોઈ મૌલાના વિના અને કોઈ પાર્ટીના સહયોગ વિના સરકાર પાસે તેમના હકની માગણી કરી છે, તે ખરેખર વખાણવા યોગ્ય છે.

શું અમે ગાંધી તરફ આવીને ગુનો કર્યો છે?

રાજ્યસભાના પૂર્વ સાંસદ મોહમ્મદ અદિબે કહ્યું કે, શું અમે જીણા તરફ ન ગયા અને ગાંધી તરફ આવીને ગુનો કર્યો છે? જે 75 વર્ષ પછી અમને અમારી નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવે છે. એવું નહીં બની શકે. અમે કોઈને કંઈ સાબિતી નહીં આપીએ. આદિબે વધુમાં કહ્યું કે, આ માટીમાં જ અમારા પૂર્વજો દફન થયા છે. માટે અમને અહીંના ગણવામાં કેમ નહીં આવે?

Intro:न ई दिल्ली। नागरिकता कानून में बदलाव मानो एक संदेश जामिया ने लोगों को भेजा है जिसमें कड़ी दर कड़ी लोग जुड़ते जा रहे हैं। इस कड़ी में पूर्व सांसद मोहम्मद अदीब भी जामिया युनिवर्सिटी पर चल रहे प्रोटेस्ट में शामिल होने से नहीं रोक पाये।
Body:
जमिया कॉलेज केम्पस के बाहर 20 दिनों से लागातार शांति पूर्ण तरीके से प्रदर्शन चल रहा है। आज पूर्व सांसद मोहम्मद अदीब ने जामिया को धन्यवाद और सलाम किया उन्होंने कहा कि जिस तरह यहां के यूथ ने बिना किसी मोलाना और बिना किसी दल के नेता समर्थन के बिना जो सरकार से अपना हक मांगने का जो बीड़ा उठाया वो वाकैय काबिलिये तारीफ़ है। उन्होंने कहा कि क्या आज़ादी के समय हमने जिन्ना को छोड़ गांधी जी के साथ आकर गलती की जो आज भी हमें अपनी नागरिकता साबित करनी होगी। ये नहीं हो सकता हम किसी को कुछ प्रूफ नहीं करेंगे। इसके साथ उन्होंने कहा कि इस मिट्टी में हमारे बुजुर्ग दफन हैं हम कैसे यहां के नहीं माने जाएंगे। और ये सब कहते उनकी आंखे भर आई, आवाज़ बरबराने लगी।
Conclusion:आपको बता दें कि जामिया और शाइन बाग में लगातार CAA और NRC को लेकर प्रोटेस चल रहा है। भारी संख्या में रोज़ाना हज़ारों में लोग यहां जुड़ रहे हैं।
Last Updated : Jan 4, 2020, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.