ETV Bharat / bharat

ગુર્જર અનામત આંદોલન આજે પીલુપુરાથી શરૂ થશે: વિજય બૈંસલા

author img

By

Published : Nov 2, 2020, 10:13 AM IST

રાજસ્થાનમાં ગુર્જર સમાજે અનામતની માગણીને લઈને ફરી આંદોલનના રસ્તો અપનાવ્યો છે.રાજસ્થાનના પીલુપુરામાં ગુર્જર અનામત આંદોલનની ધોષણાને લઈ ગુર્જર નેતા વિજય બૈંસલાએ એમબીસી સમાજને પીલુપુરાના શહિદ સ્થળ પર આવવાનું કહ્યું છે. બૈંસેલે કહ્યું કે, આ આંદોલન સમાજની માંગ છે.

ગુર્જર અનામત આંદોલન
ગુર્જર અનામત આંદોલન

રાજસ્થાન: ગુર્જર અનામત આંદોલન મામલે નિકાલ સહિત વિભિન્ન માંગોને લઈ ગુર્જર સમાજે રવિવારના રોજ પીલુપુરાના શહિદ સ્થળથી આંદોલન કરવાની ઘોષણ કરી હતી. બે દિવસ પહેલા ગુર્જર અનામત આંદોલન સંધર્ષ સમિતિના સંયોજક કર્નલ કિરોડી સિંહ બૈંસલાએ તેમના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજી હતી. તેમનું કહેવું હતુ કે, સરકારે તેમની એક પણ માંગ માની ન હતી. સમાજ હિતમાં આંદોલનનો અંતિમ વિકલ્પ છે.

આંદોલનની રણનીતિનો ખુલાસો

15 દિવસના સમય બાદ પણ સરકાર પોઝિટીવ જોવા મળતી નથી. બૈંસલાએ એમબીસી સમાજના લોકોને આહ્વાન કર્યું હતુ કે, પીલુપુરાના શહિદ સ્થળ પર એકઠા થઈ આંદોલનની રણનીતિનો ખુલાસો કરવામાં આવશે. ગુર્જરોમાં 2 ભાગ જોવા મળી રહ્યા છે. બયાના વિસ્તારના 40 સભ્યોનું એક પ્રતિનિધિમંડળ સરકાર સાથે વાતચીત કરવા રવાના થયું હતુ. બૈંસલાએ કહ્યું કે, તેમને સમાજની માંગને પુરી કરવાનું કામ છે કોઈના જવાથી કોઈ મતલબ નથી.

ગુર્જર અનામત આંદોલન
ગુર્જર અનામત આંદોલન

સરકાર આંદોલન માટે મજબુર કરી રહી છે

17 ઓક્ટોબરના પીલૂપુરાના ગામ અડ્ડામાં ગુર્જર મહાપંચાયત મળી હતી. તે દરમિયાન કર્નલ કિરોડી સિંહ બૈંસલાએ બધા લોકો સાથે વાતચીત કરી સરકારને 15 દિવસનો સમય આપ્યો હતો. સાથે ચેતવણી આપી હતી કે, તેમની માંગ પુરી કરવામાં નહિ આવે તો 1 નવેમ્બરથી પ્રદેશમાં આંદોલન કરવામાં આવશે. 15 દિવસની સમય મર્યાદા રવિવારે પુરી થઈ છે. ગુર્જર નેતા વિજય બૈંસલાએ કહ્યું કે, ગુર્જરો અપેક્ષા કરી રહી છે. જેનાથી સમાજના લોકોમાં રોષ છે. તેમણે એમબીસી કોટેથી મળનાર 5 ટકા આરક્ષણ મળી રહ્યું નથી. સરકારને 5 દિવસનો સમય આપ્યો હતો. સરકાર દ્વારા ગુર્જર સમાજના પક્ષમા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. તેમણે પુરા રાજસ્થાનની જનતાની માફી માંગી છે કે, અમે આંદોલન કરી રહ્યા નથી પરંતુ તેમને સરકાર આંદોલન માટે મજબુર કરી રહી છે. ગુર્જર અનામત આંદોલનને લઈ પોલીસ સક્રિય છે. રેલ્વે સ્ટેશન સહિત જિલ્લાભરમાં આંદોલનને જોતા પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યું છે.

આ આંદોલન :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.