ETV Bharat / bharat

દિલ્હીની કોર્ટ રૂમમાં દુષ્કર્મના આરોપીએ રિપોર્ટર ઉપર કર્યો હુમલો

નવી દિલ્હી: દિલ્હીની કડકડડુમા અદાલતે વર્ષ 2013માં દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે કરવામાં આવેલા દુષ્કર્મના આરોપી મનોજ શાહ અને પ્રદીપને દોષી જાહેર કર્યા છે. આ મામલામાં અદાલત 30 જાન્યુઆરીએ સજા અંગે ચૂકાદો સંભળાવશે.

New Delhi
કડકડડુમા અદાલત
author img

By

Published : Jan 19, 2020, 1:12 PM IST

આ મામલામાં ચૂકાદો સંભળાવ્યા બાદ જ્યારે દોષિતોને કોર્ટ રૂમમાંથી બહાર લઈ જવામાં આવતા હતા. ત્યારે ત્યાં હાજર રહેલા અને વીડિયો બનાવી રહેલા પત્રકાર ઉપર દોષી મનોજે હુમલો કરવા પ્રયાસ કર્યો હતો. તેણે પત્રકારને થપ્પડ મારી અને તેનો મોબાઈલ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પહેલા કોર્ટે તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સમાજ માટે આંચકા રૂપ ઘટના છે. આપણા સમાજમાં સગીર બાળકીઓની દેવી તરીકે પૂજા કરવામાં આવે છે.

કોર્ટ રૂમમાં દુષ્કર્મના આરોપીએ રિપોર્ટર ઉપર કર્યો હુમલો

- શું છે દુષ્કર્મની ઘટના

આ ઘટના 15 એપ્રિલ 2013ની છે. જ્યારે ભોગ બનનાર બાળકી પાંચ વર્ષની હતી. બાળકી 15 એપ્રિલ 2013ની સાંજે લાપતા થઈ હતી અને 17 એપ્રિલ 2013ના રોજ પરત મળી આવી હતી. બાળકીને અતિગંભીર સ્થિતિમાં નવી દિલ્હીની એમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે બાળકીના શરીરમાંથી ડોક્ટરને તેલની શીશી અને મીણબત્તી મળ્યા હતાં.

Intro:नई दिल्ली। दिल्ली की कड़कड़डूमा कोर्ट ने 2013 के गांधीनगर में पांच साल की गुड़िया रेप मामले के आरोपियों मनोज शाह और प्रदीप को दोषी करार दिया है। कोर्ट इस मामले में 30 जनवरी को सजा पर फैसला सुनाएगा।Body:दोषी ने पत्रकारों पर हमला किया
कोर्ट के इस मामले में फैसला सुनाने के बाद दोषियों को कोर्ट से बाहर ले जाया जा रहा था तो वीडियो बना रहे पत्रकारों पर दोषी मनोज ने थप्पड़ चला दिया और मोबाइल तोड़ने की कोशिश की।
घटना ने समाज को झकझोर दिया था
कोर्ट ने अपने फैसले में कहा इस घटना ने समाज को झकझोर दिया था। हमारे समाज में नाबालिग लड़कियों को देवी के रूप में पूजा जाता है।
शरीर के अंदर से तेल की शीशी और मोमबत्ती निकाली थी
घटना 15 अप्रैल 2013 की है। 2013 में गुड़िया महज 5 वर्ष की थी। अप्रैल 2013 की शाम में लापता हुई थी और 17 अप्रैल 2013 को बरामद हुई थी। गुड़िया लहूलुहान हालत में एम्स में भर्ती कराई गई थी। गुड़िया की हालत में कई दिनों तक नाजुक बनी रही। डॉक्टरों ने उसके शरीर के अंदर से तेल की शीशी और मोमबत्ती निकाली थी। Conclusion: 59 गवाहों के बयान दर्ज हुए थे
पुलिस की ओर से दर्ज एफआइआर में इनके खिलाफ रेप, हत्या की कोशिश, अपहरण और पॉक्सो की धाराओं के तहत मामला दर्ज किया गया था। इस मामले में कोर्ट ने कुल 59 गवाहों के बयान दर्ज किए हैं।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.