ETV Bharat / bharat

Etv Bharat: ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ

author img

By

Published : Aug 19, 2020, 10:43 AM IST

Updated : Aug 19, 2020, 11:51 AM IST

news
news

11:45 August 19

ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ

મુંબઈથી આવેલ શૂટરે કર્યું ફાયરીંગ

10:53 August 19

જામનગરમાં 15 શાકભાજીના વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

  • જામનગર હાપા માર્કેટયાર્ડમાં શાકભાજીના વિક્રેતાઓ મનપા આરોગ્ય શાખા દ્વારા કોરોના ટેસ્ટિંગ
  • 15 જેટલા શાકભાજીના વિક્રેતાઓનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

10:23 August 19

દેવભૂમિ દ્વારકામાં વધુ એક વૃદ્ધનું કોરોનાથી મોત

  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાથી વધુ એક 62 વર્ષના પુરુષનું અવસાન
  • મૂળ ખંભાળિયામાં રહેતા પુરુષનું સારવાર દરમિયાન મોત
  • જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સાત થઈ
  • જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ  કેસ 181

Last Updated : Aug 19, 2020, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.