પુરુષ
દાઢીનું સ્ટાઇલરઃ ટેકલોનોજી ધરાવતી પ્રોડક્ટ પસંદ કરો કે જે ઘરે બેઠા તમારી દાઢીને આકાર આપે, સુવ્યવસ્થિત કરી આપ અને તે પણ માત્ર એક જ સાધનથી. આ એવા પુરુષો માટે સંપૂર્ણ પ્રોડ્કટ છે કે તેમની વધેલી દાઢી સાથે પ્રયોગ કરવા ઇચ્છતા હોય અને તેમને સ્ટાઇલીસ્ટ બનવામાં સરળ બનાવે.
મલ્ટીગ્રુમ ટુલઃ વાળ કાપવા, ફેસીયસ, શરીર પરના વાળ હટાવવા એક નવી શોધ છે 13 ઇન વન કે ચહેરો, વાળ અને શરીરને પગથી માથા સુધી અલગ જ શૈલી પુરી પાડે છે.
દાઢી ટ્રીમર ( દાઢીને સુવ્યવસ્થિત કરવા માટેનું મશીનઃ એક ટ્રીમર પસંદ કરો કે જે નવીનતમ લીફ્ટ અને ટ્રીમ સિસ્ટમ સાથે આવે છે.. અને દાઢીને સુવ્યવસ્થિત પરિણામ આપે છે. તમે આને દર ત્રણ દિવસે આસાનીથી ઉપયોગ કરી શકો છો તમારી નાની કે મોટી દાઢીના સાથેના દેખાવને વધુ સારુ બનાવવા.
ભીનું અને સુકુ ઇલેક્ટ્રીક શેવર ( ખાસ દાઢી માટેઃ 5 ડી ફલેક્સ હેડવાળા શેવર કે ગળા અને દાઢી પર દાઢી કરવાની સાથે ત્વચાની રક્ષા કરવામાં પણ મદદ કરે છે..
સ્ત્રીઓ માટેની માવજત
હેર સ્ટ્રેટેનીંગ બ્રશ: તમે ઝડપી વિડીયો કોલ કરતા કરતતા તમારા વાળને સ્ટાઇલીસ્ટ બનાવવા માંગો છો... તો કેરાશિન ટેકનોલોજી ધરાવતા બ્રશનો ઉપયોગ કરો દે માત્ર વાળને સીધા નથી કરી આપતુ પણ ગરમીથી થતુ નુકશાન પણ ઘટાડે છે.
શાયન બૂસ્ટિંગ સ્ટ્રેટનેટર: બહારના સલુનની માફક તમારા વાળને ઘરે જ સીધા કરો અને તેને ટ્રેન્ડીંગ અને સ્ટાઇલીસ્ટ લુક આપો. શાયન બૂસ્ટિંગ સ્ટ્રેટનેટર કેરાટિન સિરામીક કોટીંગ અને ખાસ સુરક્ષા સાથે આવે છે. જેથી જ્યારે તમે વાળને સ્ટાઇલીસ્ટ કરશો ત્યારે તમારા વાળને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. તે વિશેષ વિશાળ પહોળા સીધા પ્લેટો ખાસ જાડા અથવા લાંબા વાળ માટે બનાવવામાં આવી છે. પ્લેટની વધેલી પહોળાઈ ઓછા સમયમાં વધુ વાળને સીધા કરી શકે છે અને સ્ટાઇલ માટે જરૂરી સમય ઘટાડવામાં મદદદ કરશે..આ ખરેખર એક બહુમુખી સાધન છે જે સીધા કરતી વખતે વાળની ખાસ સંભાળ રાખે છે.
એડવાન્સ હેરડ્રાયરઃ વાળને ઝડપથી સુકવવા માંગો છો અને સાથેસાથે ઘરે બેઠા બેઠા બહાર મળે તેવા પરિણામો જોઇએ છે.. વાળની ચમક અને ગ્લોસીનેસને વધુ સારી બનાવવા માટે ચાર્જ થાય તેવા ટુલ્સને તપાસો.. . પરિણામ એવુ આવશે કે વાળ નુકશાન વિના સુંદર બનશે.
વાળને દૂર કરવા: સલુનમાં કરવામાં આવતા વેક્ષને મીસ કરો છો..?તો એપિલેટર, બિકીની ટ્રીમર અને લેડી શેવર્સની દૂર કરવાના સાધનોનો ઉપયોગ કરી શકો છે..જે સરળ ઉપાય છે. ઘરમાં રહીને સલામત રહેવાની સાથે અંગત જરુરિયાત અને કાળજી સાથે કોઇ સમાધાન ન કરવુ.. ઝડપથી શરીર પરના વાળને દુર કરવા માટે જરુરિયાતોને આધારે સાધન પસંદ કરી શકો છો..
જો તમે રેઝરનો ઉપયોગ ટાળવા માંગો છો –શરીરના વાળને દૂર કરતી વખતે લેડી શેવરનો ઉપયોગ કરો જે ત્વચાની સુરક્ષા માટે સલામત પણ આપે છે.