ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં DC ઓફિસ બહાર બ્લાસ્ટ, 10 ઘાયલ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ડેપ્યુટી કમિશ્નર કચેરીની બહાર થયેલા ગ્રેનેડ હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ પેદા થઈ છે.

etv bharat
author img

By

Published : Oct 5, 2019, 1:17 PM IST

મળતી વિગતો મુજબ, આ હુમલામાં સામાન્ય નાગરિકો સિવાય સેનાના જવાનો પણ ઘાયલ થયા છે. આ ઉપરાંત એક પત્રકાર અને એક ટ્રાફિક પોલીસને પણ ઈડા થઈ છે. આ હુમલા બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હુમલો થવાને કારણે લોકોમાં ભય વ્યાપી ગયો છે. સેનાએ આતંકીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અત્યાર સુધી કોઈપણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

જણાવી દઈએ કે, શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના સરહદી વિસ્તારોમાં સેના અને પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 17 ગ્રેનેડ મળી આવ્યા હતા.

Intro:Body:

जम्मू कश्मीर: अनंतनाग में DC ऑफिस के बाहर आतंकी हमला, 10 घायल

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.