નવી દિલ્હી : સરકારે સોમવારે કોવિડ -19ને કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના નિયમિત વિઝા અને ઇ-વિઝાને 30 એપ્રિલ સુધી વધાર્યા હોવાની માહિતી ગૃહ મંત્રાલયે જણાવી છે.
આ રોગના ફેલાવાને રોકવા માટે 24 માર્ચે જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનને કારણે વિદેશી નાગરિકો દેશમાં ફસાયેલા છે.
ગૃહ મંત્રાલયના એક નિવેદન પ્રમાણે "નિયમિત વિઝા, ઇ-વિઝા અથવા સ્ટે શરત, આવા વિદેશી નાગરિકો કે જેઓ વિશ્વના ઘણા ભાગોમાં COVID-19ના ફેલાવાને કારણે ભારતમાં ફસાયેલા છે. ગૃહ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે. 1 ફેબ્રુઆરી (મધરાત)થી 30 એપ્રિલ (મધરાત) સુધી લંબાવવામાં આવશે.
ભારતમાં રહેતા વિદેશીઓના વિઝા, ઈ-વિઝાની અવધિ વધારાઈ - foreigners
કોરોનાના સંક્રમણને રોકવા 24 માર્ચે જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનને કારણે વિદેશી નાગરિકો દેશમાં ફસાયેલા છે. સરકારે સોમવારે કોવિડ -19ને કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના નિયમિત વિઝા અને ઇ-વિઝા 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય લીધો છે.
![ભારતમાં રહેતા વિદેશીઓના વિઝા, ઈ-વિઝાની અવધિ વધારાઈ ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6775809-874-6775809-1586780460016.jpg?imwidth=3840)