ETV Bharat / bharat

ભારતની ચીન પર ડિજિટલ સ્ટ્રાઇકઃ કેન્દ્ર સરકારે વધુ 118 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો

ભારત અને ચીન વચ્ચે સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. જેને લઇ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. સૂચના પ્રસારણ મંત્રાલયે વધુ 118 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં પબજી પણ સામેલ છે.

government
કેન્દ્ર સરકારે 118 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો
author img

By

Published : Sep 2, 2020, 9:13 PM IST

નવી દિલ્હી: સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેન કરવામાં આવેલી બધી એપ્લિકેશનની ચીની લિંક છે. સરકારે આ નિર્ણયને દેશની સુરક્ષા માટે મહત્વનો ગણાવ્યો છે. સરકારને આ એપ વિશે ઘણી ફરિયાદો મળી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે.

કેન્દ્ર સરકારે આ અગાઇ ટિકટોક અને UC બ્રાઉઝર સહિત ચીનની ઘણી એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે 118 એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા માટે જોખમી હતી.

IT મંત્રાલયને આ એપ વિશે ફરિયાદો મળી હતી. જે ફરિયાદોમાં એન્ડ્રોયડ અને IOS જેવા પ્લેટફોમ પર કેટ્લાક મોબાઇલ એપના વપરાશ કરતાઓનો ડેટા ચોરી દેશની બહારના સર્વરો આપતા હોવાની ફરિયાદ સામેલ છે.

government
કેન્દ્ર સરકારે 118 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો

પબજી ગેમ અત્યારે વૈશ્વિક સ્તર પર 60 કરોડથી વધારે ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. આ ગેમને રમનાર 5 કરોડ એક્ટિવ યૂઝર્સ છે. જેમાં ચીનના પણ યૂઝર્સ સામેલ છે. આ ગેમના રિબ્રાંડેડ વર્ઝનને ગેમ ફોર પીસ કહેવામાં આવે છે. ભારતમાં પબજી રમાનાર લોખની સંખ્યામાં છે. જેમાં વધારે યૂઝર્સ યુવાન છે.

પબજી પર એવા સમયે પ્રતિબંધ લાગ્યો છે, જ્યારે 1.0 વર્ઝનની સાથે એક નવા ગેમિંગ યુગના આગમનની જાહેરાત કરવામાં આવી હતી.

ચીની સૈનિકોએ 29 અને 30 ઓગસ્ટની રાતે એક વાર ફરી LAC પર ઘુસપેઠ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

લદાખમાં 134 કિલોમીટર લાબી પેંગોંગ ત્સો ઝીલ હિમાલયમાં લગભગ 14,000 ફૂટથી વધારે ઉચાંઇ પર સ્થિત છે. આ ઝીલનો 45 કિલોમીટરનો વિસ્તારમાં ભારતમાં આવે છે. જ્યારે 90 કિલોમીટરનો વિસ્તાર ચીનમાં આવે છે. LAC પણ આ ઝીલમાંથી પસાર થયા છે. ચીન આ ઝીલના વિસ્તારને પોતાનો માને છે.

નોંધનીય છે કે, 15 16 જૂને લદાખની ગલવાન ઘાટીમાં LAC પર ભારત અને ચીનના સૈનિકો પર લોહિયાળ અથડામણ થઇ હતી. જેમાં ભારતીય સેનાના એક કર્નલ સહિત 20 સૈનિકો શહીદ થયા હતા. ભારતે પણ આ અથડામણમાં ચીનના ઘણા સૈનિકો ઠાર માર્યાને દાવો કર્યો હતો. પરંતુ ચીને આ વિશે કોઇ માહિતી આપી નથી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 29 જૂને લદાખ પર સરહદ વિવાદની વચ્ચે ટિકટોક, વીચેટ અને યુસી બ્રાઉઝર સહિત 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.