ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ખાતાઓની વહેંચણી, અજીત પવારને મળી નાણા મંત્રાલયની જવાબદારી - Gov approves allocation of portfolios to Maharashtra ministers

મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા પ્રસ્થાપિત વિભાગોને મંજૂરી આપી છે. જાણકારી મુજબ, નાણાં અને યોજના મંત્રાલય નાયબ CM અજિત પવારને સોંપવામા આવ્યું છે, જ્યારે ઉદ્યોગ અને ખનન મંત્રાલય અને મરાઠી ભાષા મંત્રાલય સુભાષ દેસાઇને ફાળવવામાં આવ્યા છે.

Maharashtra
Maharashtra
author img

By

Published : Jan 5, 2020, 11:56 AM IST

આ સિવાય ગૃહ મંત્રાલય અનિલ દેશમુખને સોંપવામાં આવ્યું છે અને શહેરી વિકાસ મંત્રાલય એકનાથ શિંદેને ફાળવવામાં આવ્યા છે.

બાલાસાહેબ થોરાટને રાજસ્વ મંત્રાલય તો આદિત્ય ઠાકરેને પર્યાવરણ, પર્યટન અને પ્રોટોકોલનો પોર્ટફોલિયો મળ્યો છે.

મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી
મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી

આ સિવાય CM ઉદ્ધવ ઠાકરે પાસે સામાન્ય પ્રસાશન, માહિતી અને તકનીકી, માહિતી અને જનસંપર્ક, કાયદો અને ન્યાયતંત્ર અને અન્ય વિભાગોનો હવાલો રહેશે. જે અન્ય કોઈ પ્રધાનને ફાળવવામાં આવ્યા નથી.

મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી
મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી

તો NCP નેતા, નવાબ મલિકને લઘુમતી વિકાસ અને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાના વિભાગ આપવામાં આવે છે. જ્યારે છગન ભુજબલને ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રાલય આપવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી
મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી

શિવસેનાના અબ્દુલ સત્તારને રાજસ્વ, ગ્રામીણ વિકાસ, બંદરને જમીન વિકાસ અને વિશેષ સહાય રાજ્ય (MoS) પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી
મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી

જ્યંત પાટિલ જલ સંસાધનનો કાર્યભાર સંભાળશે. અશોક ચવ્હાણને લોક નિર્માણ મંત્રાલય આપવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે તાજેતરમાં મંત્રી વિભાગના મામલે શિવસેના ગઠબંધનમાં અસંતોષની વાતો સામે આવી હતી. જો કે શિવસેના સહીત કોંગ્રેસ અને NCPના ઘણા દિગ્ગજ નેતાઓએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.

Intro:Body:

Guv approves allocation of portfolios to Maharashtra ministers

       Mumbai, Jan 5 (PTI) Maharashtra Governor Bhagat Singh

Koshyari has approved the allocation of portfolios as proposed

by Chief Minister Uddhav Thackeray, a Raj Bhavan spokesperson

said on Sunday.

    The list of portfolios to be allocated to ministers

was sent to the governor on Saturday evening, state NCP chief

Jayant Patil earlier said.

    The governor has approved the allocation of

portfolios, a spokesperson of the Raj Bhavan said.

    The Maharashtra Vikas Aghadi government is facing

criticism from the opposition BJP for delay in the allocation

of portfolios despite being in power for over a month now.

    Chief Minister Thackeray and six of his council

members - two each from the Shiv Sena, NCP and Congress - took

oath on November 28.

    Thackeray expanded his month-old ministry on December

30 by inducting 36 ministers. PTI VT

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.