ETV Bharat / bharat

IGI એરપોર્ટના ડસ્ટબિનમાંથી લાખો રૂપિયાનું સોનુ મળ્યું

author img

By

Published : May 29, 2019, 6:34 PM IST

નવી દિલ્હીઃ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અરાઇવલ ટર્મિનલના ત્રણ ડસ્ટબિનમાંથી લાખો રૂપિયાનું સોનુ મળી આવ્યું છે. સાથે જ પ્રતિબંધિત સિગારેટના પેકેટ પણ જપ્ત કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

rgi

લાખો રૂપિયાનું સોનુ જપ્ત
કસ્ટમ વિભાગના એડિશનલ કમિશ્નર ડૉ. અમનદીપ સિંહે જણાવ્યું કે ટર્મિનલ-3ના અરાઇવલ પર CRPF જવાન ઓન ડ્યૂટી પર હતા. ત્યારે ત્યાં બાજૂમાં રહેલા ડસ્ટબિનમાં સફેદ પેપરમાં રહેલો સામાન નજરે ચડ્યો હતો. શંકાસ્પદ લાગતા તેને ખોલવામાં આવતા તેમાથી સોનાના 4 બિસ્કીટ મળી આવ્યા હતા.

દિલ્હી
RGI એરપોર્ટ પરથી મળ્યું સોનુ

CCTV ફુટેજ મેળવી રહી છે પોલીસ
આ મામલામાં આરોપી દ્વારા પોતાનો બચાવ કરવા માટે ડસ્ટબિનમાં સોનાને ફેકવામાં આવ્યું છે. આ ઘટના બાદ એરપોર્ટ પર રહેલા CCTV ફુટેજના આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીને પકડવા પોલીસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.