હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસને કારણે વિશ્વમાં 7,24,123 થી વધુ લોકોનાં મોત થયાં છે.
![કોરોના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8340486_trace.jpg)
વિશ્વભરમાં 1,95,48,144 લોકોને કોરોના વાઇરસથી ચેપ લાગ્યો છે. જો કે આ આંકડા સતત બદલાતા રહે છે.
![કોરોના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8340486_trace.jpg)
આંકડા અનુસાર સમગ્ર વિશ્વમાં 1,25,49,198થી વધુ લોકો કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત છે. વિશ્વભરમાં 62,74,797થી વધુ કેસ સક્રિય છે. આંકડા વર્લ્ડમીટરથી લેવામાં આવ્યા છે.