હૈદરાબાદઃ દુનિયાભરમાં કોરોના વાઇરસ COVID-19ની મહામારીએ લાખો લોકોની જાન લીધી છે. ગયા ડિસેમ્બરમાં કોરોનાની મહામારીનો પહેલો કેસ આવ્યો હતો. જેણે 6 લાખ 92 હજાર કરતા પણ વધારે લોકોના જીવ લીધા છે. દુનિયભરમાં 18,236,624 કરતા પણ વઘારે લોકો કોરોનાની ઝપેટમાં છે.
દુનિયાભરમાં 18,236,624 લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા હોવાની પુષ્ટી થઇ છે. આ કોરોનાનો ઓકંડો સતત વધી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 11,446,955 કરતા પણ વધારે લોકો સ્વસ્થ થઇ ચુક્યાં છે. દુનિયાભરમાં 6,096,847 કરતા વધારે કેસ હાલ એક્ટિવ છે.