ETV Bharat / bharat

વિશ્વભરમાં 6.82 લાખથી વધુ લોકોના મોત, જાણો વૈશ્વિક આંકડા - કોરોના વાઇરસ ન્યૂઝ

કોરોના વાઇરસના વિશ્વવ્યાપી રોગચાળા (COVID-19) એ લાખો લોકોનો ભોગ લીધો છે. ગત્ત વર્ષે ડિસેમ્બર મહિનામાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમણથી છ લાખથી વધુ લોકોના મોત નીપજ્યાં છે. વિશ્વના 180 થી વધુ દેશો અને પ્રદેશોમાં 1,77,54,190 થી વધુ લોકો આ રોગચાળાની ઝપેટમાં છે.

આંકડા
આંકડા
author img

By

Published : Aug 1, 2020, 2:08 PM IST

હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસને કારણે વિશ્વમાં 6,82,885 થી વધુ લોકોનાં મોત થયાં છે.

દુનિયાભરમાં, 1,77,54,190 લોકોને કોરોના વાઇરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. આ આંકડા સતત બદલાતા રહે છે.

વિશ્વભરમાં 6.82 લાખથી વધુ લોકોનાં મોત, જાણો વૈશ્વિક આંકડા

આ આંકડા અનુસાર, કોરોના વાઇરસથી સંક્રમિત 1,11,59,580 થી વધુ લોકો સમગ્ર વિશ્વમાં સ્વસ્થ પણ થયા છે. વિશ્વભરમાં 59,11,725 ​​થી વધુ કેસ સક્રિય છે. આ આંકડા વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.