", "primaryImageOfPage": { "@id": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7965666-thumbnail-3x2-qewui.jpg" }, "inLanguage": "gu", "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "contentUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7965666-thumbnail-3x2-qewui.jpg" } } }
", "articleSection": "bharat", "articleBody": "કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યાનો મુખ્ય આરોપી હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને STF ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન STFના કાફલાની એક કાર કાનપુર હાઈવે પર પલટી મારી હતી. એકસ્માત થતાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેએ યૂપી STF પર ગોળીબાર કર્યો હતો અને એન્કાઉન્ટરમાં વિકાસ દુબે માર્યો ગયો.ઉત્તરપ્રદેશ,(કાનપુર) : કાનપુર અથડામણનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. વિકાસ દુબેને લઈ STF ઉજ્જૈન (મધ્યપ્રદેશ )થી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. 8 પોલીસકર્મીઓની હત્યાનો માસ્ટરમાઇન્ડ વિકાસ દુબેને લઇ કાનપુર લઇ જઇ રહેલ STFના કાફલાની ગાડીને અકસ્માત નડ્યો હતો. ગાડી પલટી માર્યા બાદ વિકાસ દુબેએ STFના એક અધિકારીની પિસ્ટોલ છીનવીને ભાગવાની કોશિષ કરી હતી. આમ, પોલીસ અને દુબે વચ્ચે અથડામણ થયું અને તેમાં વિકાસ દુબે માર્યો ગયો. ગેંગસ્ટર વિકાસ દુબે ઠારથોડા દિવસો પહેલા કાનપુરમાં આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ કરાયું હતું. આ અંધાધૂંધ ફાયરિંગમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતાં. આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશ પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી સક્રિય હતી. આ મામલે માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના નેતા નરોતમ મિશ્રાએ ટ્વીટ કરી વિકાસની ધરપકડ થઈ હોવાની જાણકારી આપી હતી. કાનપુરમાં થયેલા હત્યાકાંડ મામલે પોલીસ મુખ્ય આરોપી વિકાસ દુબેને શોધવા માટે ઉત્તર પ્રદેશ સહિત આસપાસના રાજ્યોમાં પણ તપાસ કરી રહી હતી અને તેના પરનું ઈનામ અઢી લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવ્યું હતું.", "url": "https://www.etvbharat.comgujarati/gujarat/bharat/bharat-news/gangster-vikas-dubey-shot-dead-in-kanpur-encounter/gj20200710084249690", "inLanguage": "gu", "datePublished": "2020-07-10T08:42:51+05:30", "dateModified": "2020-07-10T08:42:51+05:30", "dateCreated": "2020-07-10T08:42:51+05:30", "thumbnailUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7965666-thumbnail-3x2-qewui.jpg", "mainEntityOfPage": { "@type": "WebPage", "@id": "https://www.etvbharat.comgujarati/gujarat/bharat/bharat-news/gangster-vikas-dubey-shot-dead-in-kanpur-encounter/gj20200710084249690", "name": "#vikasDubeyEncounter: દુબેનો સુરજ ડુબ્યો....કાનપુરમાં પોલીસ એન્કાઉન્ટરમાં વિકાસ દુબે ઠાર", "image": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7965666-thumbnail-3x2-qewui.jpg" }, "image": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7965666-thumbnail-3x2-qewui.jpg", "width": 1200, "height": 900 }, "author": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com/author/undefined" }, "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat Gujarat", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/static/assets/images/etvlogo/gujarati.png", "width": 82, "height": 60 } } } ", "image": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7965666-thumbnail-3x2-qewui.jpg", "width": 900, "height": 1600 }, "mainEntityOfPage": "https://www.etvbharat.comgujarati/gujarat/bharat/bharat-news/gangster-vikas-dubey-shot-dead-in-kanpur-encounter/gj20200710084249690", "headline": "#vikasDubeyEncounter: દુબેનો સુરજ ડુબ્યો....કાનપુરમાં પોલીસ એન્કાઉન્ટરમાં વિકાસ દુબે ઠાર", "author": { "@type": "THING", "name": "undefined" } }

ETV Bharat / bharat

#vikasDubeyEncounter: દુબેનો સુરજ ડુબ્યો....કાનપુરમાં પોલીસ એન્કાઉન્ટરમાં વિકાસ દુબે ઠાર

કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યાનો મુખ્ય આરોપી હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને STF ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન STFના કાફલાની એક કાર કાનપુર હાઈવે પર પલટી મારી હતી. એકસ્માત થતાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેએ યૂપી STF પર ગોળીબાર કર્યો હતો અને એન્કાઉન્ટરમાં વિકાસ દુબે માર્યો ગયો.

Kanpur encounter
Kanpur encounter
author img

By

Published : Jul 10, 2020, 8:42 AM IST

ઉત્તરપ્રદેશ,(કાનપુર) : કાનપુર અથડામણનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. વિકાસ દુબેને લઈ STF ઉજ્જૈન (મધ્યપ્રદેશ )થી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. 8 પોલીસકર્મીઓની હત્યાનો માસ્ટરમાઇન્ડ વિકાસ દુબેને લઇ કાનપુર લઇ જઇ રહેલ STFના કાફલાની ગાડીને અકસ્માત નડ્યો હતો. ગાડી પલટી માર્યા બાદ વિકાસ દુબેએ STFના એક અધિકારીની પિસ્ટોલ છીનવીને ભાગવાની કોશિષ કરી હતી. આમ, પોલીસ અને દુબે વચ્ચે અથડામણ થયું અને તેમાં વિકાસ દુબે માર્યો ગયો.

ગેંગસ્ટર વિકાસ દુબે ઠાર

થોડા દિવસો પહેલા કાનપુરમાં આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ કરાયું હતું. આ અંધાધૂંધ ફાયરિંગમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતાં. આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશ પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી સક્રિય હતી. આ મામલે માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના નેતા નરોતમ મિશ્રાએ ટ્વીટ કરી વિકાસની ધરપકડ થઈ હોવાની જાણકારી આપી હતી.

કાનપુરમાં થયેલા હત્યાકાંડ મામલે પોલીસ મુખ્ય આરોપી વિકાસ દુબેને શોધવા માટે ઉત્તર પ્રદેશ સહિત આસપાસના રાજ્યોમાં પણ તપાસ કરી રહી હતી અને તેના પરનું ઈનામ અઢી લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.