ETV Bharat / bharat

માનવતા ક્યાં ગઈ ? પતિની સામે જ હવસખોરોએ પત્નિને પીંખીં નાખી

ન્યૂઝ ડેસ્ક: રાજસ્થાનના અલવરમાં ગત રોજ એક જઘન્ય ઘટના સામે આવી છે. જેમાં માનવતાને પણ શરમથી નીચું જોવું પડે તેવી ઘટના બની છે. અલવરમાં પોતાના પતિની સામે જ હવસખોર લોકોએ પત્નિ સાથે દુષ્કર્મ કરી નાખ્યું હતું.

file
author img

By

Published : May 8, 2019, 3:16 PM IST

શું છે આખી ઘટના જાણો...
અલવર જીલ્લાના થાનાગાઝી વિસ્તારમાં પોતાના પતિની સામે પત્નિને બંધક બનાવી 5 હવસખોર યુવકોએ દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ આ ઘટનાનો હવસખોરોએ વીડિયો પણ વાયરલ કર્યો હતો. આ ઘટના પ્રમાણે જોઈએ તો 26 એપ્રિલે બપોરે બે વાગ્યે લાલવાડીથી તાલવૃક્ષ આ કપલ જઈ રહ્યું હતું. થાનાગાજી અલવર રોડ પર 5 યુવકોએ આ કપલને રોક્યા હતાં. આ યુવકોની ઉંમર 20-25 ની હોવાનું જાણવા મળ્યું છે.આ યુવકો મહિલા અને તેના પતિને રેતીના ઢગ પર ઢસડી લઈ ગયા હતાં. જ્યાં પહેલા તો તેમની સાથે મારપીટ કરી હતી. બાદમાં તેમને બંધક બનાવ્યા હતાં. અહીં આ પાંચેય યુવકોએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનામાં પોલીસ પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે. આરોપ છે કે, ચૂંટણીને કારણે પોલીસ આ ઘટનાને ચાર દિવસ સુધી દબાવી રાખી હતી.

લોકો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા

જ્યારે લોકો સુધી આ વાત પહોંચી ત્યાર બાદ ડીજીપીને ઘટનાની ગંભીરતા સમજાતા તેમણે થાનાગાઝી પોલીસમાં સરદાર સિંહના નામના અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.

હાલ આ ઘટનાને લઈ અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જેમાં પીડિત પત્નિ તથા પતિને ન્યાય અપાવા માટે લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. સમગ્ર રાજસ્થાનમાં અત્યારે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તો આ મુદ્દે રાજકારણ પર ખેલાવાનું શરૂ થઈ ગયું છે. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ અને મુખ્યપ્રધાન સહિતના રાજીનામાની માંગણી કરી છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.