પશ્ચિમ બંગાળ: હુબલીના કુસુગલ રોડ નજીક એ.એચ. બનાકરા ચિકન સ્ટોલમાંથી હુબલી ફોર લેગ ચિકન મળી આવ્યું છે. આ મરઘી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ચિકન સ્ટોલ માલિકે જથ્થાબંધ મરઘી સાથે આ મરઘી ખરીદી હતી. લોકોને આ ચાર પગ વાળી મરઘી વિશે જાણ થતાં લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દુર્લભ મરધી વેચાય નહીં તેવું માનીને માલિકે આ મરઘીની સાર-સંભાળ રાખવાનો નિર્ણય લીધો છે.
![Four leg Chicken in Hubli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-hbl-02-spl-chikan-av-7208089_24052020092436_2405f_1590292476_1084_2405newsroom_1590302331_701.jpg)
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 50 દિવસથી દુકાન માલિક ઝહિદ તેના ચિકન શોપમાં ચાર પગ વાળી મરઘી સાચવીને રાખી છે.