ETV Bharat / bharat

પાલમના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવનું કોરોનાના કારણે મંડોલી જેલમાં થયું નિધન - Delhi News

પાલમ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તે શીખ રમખાણ મામલે મંડોલી જેલમાં હતા. ત્યાં તે કોરાનાથી સંક્રમિત થયા હતા.

પાલમના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવનું કોરોનાના કારણે મંડોલી જેલમાં થયું નિધન

author img

By

Published : Jul 5, 2020, 7:34 PM IST

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે એક બાજુ સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખની નજીક પહોંચવા જઈ રહી છે. તો બીજી બાજુ મોતના આંકડા પણ વધી રહ્યા છે. દિલ્હીમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 3 હજારથી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. હવે આ કોરોનાનો કહેર જેલ સુધી પણ પહોંચી ગયા છે.

મંડોલી જેલમાં કોનાથી સંક્રમિત થયેલા કેદીનું મૃત્યુ થયું હતું. આ કેદી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવ હતા. જે પાલમના વિધાયક હતા. 1984થી શીખ વિરોધી મામલાને લઈને દોશી મહેન્દ્ર યાદવ 2 વર્ષથી મંડોલી જેલમાં હતા. તેને જેલ નંબર 14માં રાખવામાં આવ્યા હતા. ત્યાં કોરોનાથી સંક્રમિત થયા હતા.

મહેન્દ્ર યાદવ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેને લોકનાયક હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા અને તેની તબિયતમાં સુધારો ન થતા ત્યાંથી તેને દ્વારકાની આકાશ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેનું મૃત્યુ થયું હતું. મંડોલી જેલમાં કોરોનાનું સંક્રમણ વધતું જ જાય રહ્યું છે. 21 જૂનના રોજ મંડોલી જેલમાં કોરોનાના કારણે પહેલું મૃત્યુ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.