ETV Bharat / bharat

અરુણ જેટલીની હાલત ગંભીર, PM મોદી અને અમિત શાહ પહોંચ્યા એઈમ્સ - પૂર્વ નાણાપ્રધાન એમ્સમાં ભરતી

નવી દિલ્હી: પૂર્વ નાણાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીની હાલત અતિ ગંભીર જણાઈ રહી છે. જેને લઇને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં હાલ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ એઈમ્સ ખાતે પહોંચી ગયા છે. જો કે, હોસ્પિટલ તરફથી હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે, અરુણ જેટલી 9 ઓગસ્ટથી એઇમ્સમાં દાખલ છે.

jgghmk
author img

By

Published : Aug 16, 2019, 3:47 PM IST

Updated : Aug 16, 2019, 11:53 PM IST

પૂર્વ નાણાપ્રધાન હાલ એઇમ્સમાં ભરતી છે. તેમના દિલ્હીના કૈલાશ કોલોની સ્થિત નિવાસ સ્થાને ભારે માત્રામાં સુરક્ષાના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. હાલમાં જેટલીની તબિયતને લઈ કોઈ વિગતો પ્રાપ્ત થતી નથી. જો કે, પોલીસે તેમના ઘરને છાવણીમાં ફેરવી દીધું છે.

9 ઓગસ્ટના રોજ એઇમ્સ તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશાસન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, જેટલીના ફેફસામાં પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. અને ફેફસામાંથી વારંવાર પાણી કાઢવામાં આવી રહ્યું છે. જો કે ફરી પાછુ પાણી જમા થઈ જતું હોવાના કારણે તેમની તબિયતમાં સુધારો આવતો નથી. બીજી બાજુ 22 તારીખે જેટલીના દિકરાના લગ્ન પણ નિર્ધારીત કરેલા છે.

એરુણ જેટલીની હાલત ગંભીર જણાતા આજે રાષ્ટ્રપતિ પણ તેમની મુલાકાતે એઇમ્સ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. આજે સાંજે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ત્યાં જવાનાં હોવાથી હોસ્પિટલમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

Intro:Body:

અરુણ જેટલીની હાલત અતિ ગંભીર, ઘર બહાર પોલીસનો જમાવડો

નવી દિલ્હી: પૂર્વ નાણાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલી હાલત અતિ ગંભીર જણાઈ રહી છે. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં હાલ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.જો કે, હોસ્પિટલ તરફથી હાલ કોઈ આધિકારી જાહેરાત કરવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે, અરુણ જેટલી 9 ઓગસ્ટથી એમ્સમાં દાખલ છે.

પૂર્વ નાણાપ્રધાન હાલ એમ્સમાં ભરતી છે, તથા તેમના દિલ્હીના કૈલાશ કૉલોની સ્થિતી નિવાસ સ્થાને ભારે માત્રામાં સુરક્ષાના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. હાલમાં જેટલીની તબિયતને લઈ કોઈ વિગતો પ્રાપ્ત થતી નથી. જો કે, પોલીસે તેમને ઘરને છાવણીમાં ફેરવી દીધું છે.

9 ઓગસ્ટના રોજ એમ્સ તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું, ત્યાર બાદ પ્રશાસન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, જેટલીના ફેફસામાં પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોવા જઈએ તો ફેફસામાં વારંવાર પાણી કાઢવામાં આવી રહ્યું છે, જો કે ફરી પાછુ પાણી જમા થઈ જતું હોવાના કારણે તેમની તબિયતમાં સુધારો દેખાતો નથી. બીજી બાજુ 22 તારીખે જેટલીના દિકરાના લગ્ન પણ નિર્ધારીત કરેલા છે.

એરુણ જેટલીની હાલત અતિ ગંભીર જણાતા આજે મહામહિમ રાષ્ટ્રપતિ પણ તેમની મુલાકાતે એમ્સ હોસ્પિટલમાં પહોંચ્યા છે. આજે સાંજે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ત્યાં જવાનાં હોવાથી હોસ્પિટલમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

Conclusion:
Last Updated : Aug 16, 2019, 11:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.