સંયુક્ત રાષ્ટ્રના 5 ક્ષેત્રીય આયોગ છે. જેમાં પશ્ચિમ એશિયા માટે આર્થિક અને સામાજિક આયોગ (ESCWA), લેટિન અમેરિકા અને કૈરેબિયાઈ માટે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક આયોગ (ECLAC), એશિયા અને પ્રશાંત માટે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક આયોગ (ESCAP), યુરોપ માટે આર્થિક આયોગ (ESE), આફ્રીકા માટે આર્થિક આયોગ (ACE) છે.
બધા ક્ષેત્રીય આયોગોની પ્રમુખ મહિલાઓ છે. ESCWAના પ્રમુખ રોલા દષ્ટિ, ECLACની પ્રમુખ એલિસિયા બાર્સેના, ESCAPની પ્રમુખ અમરિદા સાલ્સિયા અલિસ્જાહબાના, ESEની પ્રમુખ ઓલ્ગા અલ્ગાયરોવા અને ESEની પ્રમુખ વેરા સોંગ્વે છે.