સતત ચોથા દિવસે નાણાપ્રધાન આર્થિક પેકેજ જાહેર કરી રહ્યા છે
LIVE: નાણાપ્રધાન નિર્મલા સીતારમન રજૂ કરી રહ્યા છે આર્થિક પેકેજ-4 - business news
Finance Minister Nirmala Sitharaman on Saturday will announce the 4th tranche of economic package at 4 PM.
17:22 May 16
પાવર ટેરિફ પૉલીસીની ઝડપથી જાહેરાત કરાશે
17:21 May 16
આ સેકટરમાં સ્ટાર્ટઅપને આગળ વધારાશે
17:20 May 16
ભારતના યુવાનોએ દુનિયામાં દેશનું નામ રોશન કર્યું છે
17:19 May 16
રેડિએશન ટેકનોલોજીના માધ્યમથી સ્ટોરેજને વધારવામાં આવશે, તેનો ફાયદો ખેતીવાડી ક્ષેત્રને મળશે
17:17 May 16
મેડિકલ આઈસોટોપ માટે પીપીપી નીતિથી ઉત્પાદન થશે
17:16 May 16
તેનાથી માનવતાની સેવાને બળ મળશે
17:15 May 16
મેડિકલ ઈક્વિપમેન્ટના ઉત્પાદન વધારવા માટે પીપીપી મોડ દ્વારા કંપની બનશે
17:14 May 16
કેન્સર ક્ષેત્રમાં ભારતે દુનિયાભરમાં દવાઓ મોકલી છે, તેમાં આગળ પ્રગતિ થશે
17:13 May 16
પરમાણું ઉર્જામાં સુધારો કરવા કામ કરાશે
17:12 May 16
વીજળી ક્ષેત્રમાં સબસિડી ડીબીટી દ્વારા અપાશે
17:11 May 16
સોશિઅલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 8100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે
17:09 May 16
અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને તક આપવામાં આવશે, ISRO ની સુવિધાઓનો ઉપયોગ ખાનગી કંપનીઓ કરી શકશે
17:04 May 16
ગ્રાહકોની સુવિઘા માટે પ્રીપેઈડ વીજળીના મીટર લગાવવામાં આવશે
16:59 May 16
કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વીજળી કંપનીઓનું ખાનગીકરણ કરાશે, જેનાથી વીજળીના ઉત્પાદનમાં વધારા થશે
16:56 May 16
12 એરપોર્ટમાં પહેલા અને બીજા તબક્કામાં 13 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે
16:55 May 16
એરસ્પેસ વધાવાથી સમયની બચત થશે અને પર્યાવરણ પણ બચશે, ફ્યૂલ પણ ઓછું વપરાશે
16:54 May 16
એરસ્પેસ વધારવા માટે 1 હજાર કરોડ, વધુુ એરસ્પેસ ખોલાશે
16:52 May 16
એરસ્પેસ વધારવા માટે 1 હજાર કરોડ
16:51 May 16
પીપીપી મોડલ પર એરપોર્ટનો વિકાસ થશે
16:50 May 16
વધુ 6 એરપોર્ટની હરાજી થશે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ કામ કરશે
16:48 May 16
સિવિલ એવિએશનમાં વિકાસની ખુબ વિશાળ તકો રહેલી છે
16:46 May 16
સંરક્ષણ સેકટર માટે અલગથી બજેટ તૈયાર થશે
16:45 May 16
કેટલાક હથિયારોના આયાત પર પ્રતિબંધ મુકાશે
16:44 May 16
ઓર્ડિનેસ ફેકટરીઝ બોર્ડનું શેરબજારમાં લિસ્ટિંગ થશે
16:44 May 16
સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરાઈ છે
16:43 May 16
ઓર્ડિનેસ ફેકટરીઝ બોર્ડનું કોર્પોરેટાઈઝેશન થશે
16:39 May 16
આયાત નહી થતાં સુરક્ષાના સાધનોની યાદી બનશે
16:38 May 16
સેનાને આધુનિક હથિયારની જરૂર છે
16:38 May 16
સંરક્ષણ ઉત્પાદનમાં મેઈક ઈન ઈન્ડિયા પર ભાર અપાશે
16:37 May 16
ડીફેન્સ સેકટરને આત્મનિર્ભર બનાવવા માટે કવાયત હાથ ધરાશે
16:36 May 16
મિનરલ ઈન્ડેક્સ બનાવાશે
16:35 May 16
માઈનિંંગ સેકટરમાં ખાનગી રોકાણને વધારવા પ્રોત્સાહન અપાશે
16:35 May 16
ઈઝ ઓફ ડૂંઈગને સરળ કરાશે, જેથી માઈનિંગ સેકટરનો વધુ વિકાસ કરી શકાય
16:33 May 16
માઈનિંગ લીઝને ટ્રાન્સફર થઈ શકશે
16:33 May 16
ખનિજ સેેકટરમાં વિકાસની બહુ મોટી યોજના છે
16:32 May 16
500 માઈનિંગ બ્લોકની હરાજી થશે
16:32 May 16
ખનિજ સેકટરમાં વિકાસની નીતિ રહેશે
16:28 May 16
કોલસા ક્ષેેત્રમાં 50,000 કરોડની ફાળવણી કરાશે
16:27 May 16
કોલ બેડની ખુલ્લી હરાજી થશે
16:27 May 16
કોલસાના 50 બ્લોકમાં ખનનનું કામ ઝડપથી શરૂ કરાશે
16:26 May 16
જરૂરિયાત હોય તેટલો જ કોલસો આયાત કરાશે
16:24 May 16
યોગ્ય ભાવથી કોલસો મળી રહેશે
16:23 May 16
કોલસા ક્ષેત્રમાં કોમર્શિયલ માઈનિંગ થશે, સરકારનો એકાધિકાર સમાપ્ત થશે
16:22 May 16
સંભાવનાવાળા સેકટરને પ્રાધાન્ય અપાશે
16:22 May 16
રાજ્યોની રેન્કિંગ સેલ બનશે, રાજ્યોને પ્રોત્સાહન પણ અપાશે
16:21 May 16
તમામ મંત્રાલયમાં પ્રોજેક્ટ સેલ બનશે
16:16 May 16
આપણે આપણા ઉત્પાદનોને કવૉલીટીવાળા બનાવવાના છે
16:16 May 16
આજે ડાયરેક્ટ ટ્રાન્સફર લોકોને સીધો ફાયદો કરાવી રહ્યો છે
16:13 May 16
આત્મનિર્ભર ભારત અને મેઈક ઈન ઈન્ડિયા એ દેશ માટે ખૂબ મહત્વના
16:13 May 16
રોકાણ અને રોજગારી વધારવી છે
16:13 May 16
સરકારનું ફોક્સ ઈઝ ઓફ ડૂંઈગ પર રહ્યું છે
16:12 May 16
ભારતમાં રોકાણ એ પહેલી પસંદ રહી છે
16:12 May 16
નવા બેંક સુધારા આપણે ચાલુ રાખીશું
16:11 May 16
બેંક સુધારા દેશ હિતમાં કર્યા છે.
16:10 May 16
કેટલાય સેકટર પડકારોનો સામનો કરી રહ્યા છે
16:10 May 16
આપણેે મુકાબલો કરવા તૈયાર રહેવું પડશે
16:10 May 16
ડીબીટી અને જીએસટીમાં સુધારા માટે તૈયાર
16:09 May 16
આપણે હરિફાઈ માટે તૈયાર રહેવાનું છેઃ નાણાપ્રધાન
15:57 May 16
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવાની વાત કરી હતી