ETV Bharat / bharat

હેમંત સોરેને 5 વર્ષ પહેલા આજના દિવસે CM પદેથી રાજીનામું આપ્યું હતું - ઝારખંડ વિધાનસભા ચૂંટણી

રાંચી: ઝારખંડમાં JJM(ઝારખંડ મુક્તિ મોર્ચા), કોંગ્રેસ, RJD (રાષ્ટ્રીય જનતા દળ) ગઠબંધનને બહુમતી મળી છે. રાજ્યના નવા મુખ્યપ્રધાન બનાવા જઇ રહેલા હેમંત સોરેન પાંચ વર્ષ પહેલા આજના દિવસે ચૂંટણીમાં મળેલી હાર બાદ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. હેમંત સોરેન મુખ્યપ્રધાન પદ પર 23 ડિસેમ્બર 2014 સુધી રહ્યાં બાદ કાર્યકારી CM તરીકે 28 ડિસેમ્બર, 2014 સુધી રહ્યા હતા.

hemant
હેમંત
author img

By

Published : Dec 24, 2019, 9:28 AM IST

પાંચ વર્ષ બાદ ઝાઝુમોના નેતા સોરેન અને કોંગ્રેસ અને RJDએ સાથે મળીને ચૂંટણી લડી હતી. આ ગઠબંધનને પૂર્ણ બહુમતી મળી છે.

ઝારખંડ રાજ્ય બન્યા બાદ પ્રથમ વાર JJM પોતાના સહયોગીયોની સાથે પૂર્ણ બહુમતની સરકાર બનાવવા જઇ રહી છે.

હેમંત સોરેને 38 વર્ષની ઉંમરમાં પ્રથવ વાર 13 જુલાઇ 2013એ ઝારખંડના મુખ્યપ્રધાન તરીકે પદ સંભાળ્યું હતું. આ મુખ્યપ્રધાન પદ પર 23 ડિસેમ્બર 2014 સુધી રહ્યાં બાદ કાર્યકારી CM તરીકે 28 ડિસેમ્બર, 2014 સુધી રહ્યા હતા.

10 ઓગસ્ટ 1975માં જન્મેલા હેમંત સોરેન પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઝારખંડના ત્રણ વાર CM રહેલા શિબૂ સોરેનના પુત્ર છે.

શિબૂ સોરેને રાજ્યમાં ત્રણવાર CM બન્યા, પરંતુ એક પણ વાર સરકાર ચલાવી ન શક્યા.

હેમંત સોરેને BITમાં એન્જિનિયરિગમાં પ્રવેશ લીધો હતો, પરંતુ તેઓ પોતાનું શિક્ષણ પૂરું નહોતા કરી શક્યા. 24 જૂન 2009થી 4 જાન્યુઆરી 2010 સુધી ઝારખંડથી રાજ્યસભાના સભ્ય પણ રહ્યાં હતા.

સપ્ટેમ્બર 2010માં બનેલી અર્જુન મુંડાની સરકારમાં હેમંતે નાયબ મુખ્યપ્રધાનનું પદ સભાળ્યું હતું. તે સાથે નાણામંત્રાલયનો પણ ચાર્જ સભાળ્યો હતો.

વિપક્ષ નેતા તરીકે હેમંત સોરેન ડિસેમ્બર 2014થી અત્યાર સુધી જે મુદ્દાની વાત કરતા રહ્યાં છે. તેમણે વિશેષ રીતે આદિવાસીઓની જમીન, જંગલની વાત અને ભૂમિ અધિગ્રહણ કાયદામાં સુધારાના રાજ્ય સરકારના પ્રયત્નો વિરોધ કર્યો. જેનાથી સોરેને ગરીબો અને આદિવાસીઓનું સમર્થન મળ્યું હતું.

હેમંતે JJMને એકલા લડીને 2014માં 19 બેઠકો પર જીત અપાવી હતી. જેનાથી આ અગાઉ 2009ની ચૂંટણીમાં તેમના પિતાની આગેવાનીમાં JJMએ ફક્ત 18 બેઠકો જીતી હતી.

ઝારખંડ 2019 વિધાનસભાની ચૂંટણીમાં હેમંત સોરેને જે પ્રકારે 2014ની ભૂલને સુધારતા લોકસભા પહેલા જ મહાગઠબંધન બનાવ્યું હતું. કોગ્રેસે રાજ્યમાં JJMને તાકાતને જોતા વધારે બેઠકો પર આપવાની જાહેરાત કર હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/chhattisgarh/bharat/bharat-news/five-years-ago-on-this-day-soren-resigned-from-cm/na20191224000919557

हेमंत सोरेन ने पांच साल पहले आज ही के दिन सीएम पद से दिया था इस्तीफा

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.