ETV Bharat / bharat

લખનઉ: CAAનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ વચ્ચે મારામારી

ઉત્તર પ્રદેશના લખનઉમાં CAAનો વિરોધ કરી રહેલા આંદોલનકારીઓ એકબીજા સાથે બાખડી પડ્યા હતાં. પોલીસે આ મામલે કહ્યુ હતું કે, ઝઘડાનું કારણ અંગત છે તેની વેરિધો પ્રદર્શન સાથે કોઈ લેવા દેવા નથી

A
firing-during-caa-protest-in-lucknow
author img

By

Published : Feb 24, 2020, 4:17 AM IST

લખનઉ: ઠાકુરગંજ પોલીસ સ્ટેશન હદમાં ચાલી રહેલા નાગરિક્તા સંશોધન કાયદા સામેના વિરોધ પ્રદર્શનમાં બે જુથ વચ્ચે મારામારીનાં દ્રશ્યો સ્રજાયા હતાં. આ દરમિયાન ફાયરિંગ પણ કરાયુ હતું.

પોલીસ તાત્કાલીક પગલાં ભરી ફાયરિંગ કરનાર ફઝલ મિર્ઝા નામનાં યુવકની ધરપકડ કરી હતી. તેમજ તેની પાસેથી પિસ્તોલ પણ જપ્ત કરી લેવાઈ હતી.

લખનઉના ઘંટાઘરમાં છેલ્લા 38 દિવસોથી CAA સામે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. જેમાં વોલન્ટિયર્સ તરીકે જોડાયેલા બે યુવકો વચ્ચે ઝઘડો થયો હતો.

આ અંગે પોલીસ કમિશ્નર સુજીત પાંડેએ કહ્યુ હતું કે, આ ઝઘડો અંગત અદાવતા લીધે થયો હતો. જેને વિરોધ પ્રદર્શન સાથે કોઈ સબંધ નથી. પોલીસ બંને જુથના લોકોને પોલીસ મથકે ખેંચી લાવી છે. તેમની પાસેથી હથિયારો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.