ETV Bharat / bharat

બાંદ્રામાં MTNL ઈમારતમાં ભીષણ આગ, 20થી વધુ લોકોને બચાવાયા

મુંબઈ: શહેરના બાંદ્રા સ્થિત મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ (MTNL) ઈમારતમાં સોમવારના રોજ ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટરની 4 ગાડીઓને તૈનાત કરવામાં આવી છે. ફાયર ફાઈટરનો કાફલો આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

author img

By

Published : Jul 22, 2019, 5:03 PM IST

Updated : Jul 22, 2019, 5:24 PM IST

મુંબઈ

મળતી વિગતો મુજબ, મુંબઈના બાંદ્રા સ્થિત મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ (MTNL) ઈમારતમાં સોમવારના રોજ ભીષણ આગ લાગી છે. આગ બિલ્ડીંગના ત્રીજા અને ચોથા માળે લાગી હતી. ઈમારતની છત પર અંદાજે 100થી વધુ લોકો ફસાયાની આશંકા છે. જેઓને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. આગને કાબૂમાં લેવા માટે પ્રથમ વખત રોબોર્ટનો ઉપયોગ કરાયો છે. અત્યાર સુધીમાં આશરે 22 લોકોને બચાવવામાં આવ્યા છે.

બાંદ્રાના MTNL ઈમારતમાં લાગેલી આગને કાબુમાં લેવા પ્રથમ વખત કરાયો રોબોર્ટનો ઉપયોગ
મુંબઈ
મુંબઈના બાંદ્રામાં MTNL ઈમારતમાં લાગી ભીષણ આગ

Intro:Body:

Mumbai: Fire breaks out in MTNL (Mahanagar Telephone Nigam Limited) building at Bandra, 4 fire tenders are present at the spot. Fire fighting operations are underway. No injuries or casualties have been reported. More details awaited. #Maharashtra

Mumbai: A level 4 fire has broken out in MTNL Building in Bandra, 14 fire tenders are present at the spot. Fire fighting operations are underway. More details awaited.

મુંબઈના બાંદ્રામાં MTNL ઈમારતમાં લાગી ભીષણ આગ, છત પર 100 લોકો ફસાયા

મુંબઈ: ના બાંદ્રા સ્થિત મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ (MTNL) ઈમારતમાં સોમવારના રોજ ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટરની 4 ગાડીઓને તૈનાત કરવામાં આવી છે. ફાયર ફાઈટરનો કાફલો આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈ પ્રકારની જાનહાની થઈ હોવાની ખબરો મળી નથી.

મળતી વિગતો મુજબ, મુંબઈના બાંદ્રા સ્થિત મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ (MTNL) ઈમારતમાં સોમવારના રોજ ભીષણ આગ લાગી છે. જેના કારણે ઈમારતની છત પર અંદાજે 100 થી વધું લોકો ફસાયા છે. જેઓને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે.

Conclusion:
Last Updated : Jul 22, 2019, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.