ETV Bharat / bharat

દિલ્હીમાં ફર્નિચરની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

author img

By

Published : Dec 14, 2019, 9:57 AM IST

દિલ્હીઃ શહેરના મુંડકા વિસ્તારમાં આવેલી ફર્નિચરની ફેક્ટરીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક ધોરણે  ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ  આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

દિલ્હીમાં ફર્નિચરની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
દિલ્હીમાં ફર્નિચરની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

દિલ્હી શહેરના મુંડકા વિસ્તારમાં સવારે પાંચ કલાકે મેટ્રો સ્ટેશન પાસે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, તે બાજુમાં આવેલી બલ્બની ફેક્ટરીમાં પણ ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ 20 ગાડીઓ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે. જો કે, હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ત્યારે ફેક્ટરીનો મોટાભાગનો સામાન બળીને રાખ થઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.

Intro:मुंडका इलाके में सुबह साढ़े 5 बजे मुंडका मेट्रो स्टेशन के पास लकड़ियों के गोदाम/फर्नीचर की फैक्ट्री में भीषण आग लगी गई है.

Body:मौके पर पहुँची 20 गाड़िया..

मौके पर फायर की 20 गाड़ियां पहुंची हुई है, और आग बुझाने का काम अभी चल रहा है, फिलहाल किसी के हताहत होने की सूचना नही है.

बल्ब फैक्ट्री तक फैली आग...

आग इतनी भीषण थी कि प्लाईवुड के अपोजिट बल्ब की फैक्ट्री तक फैल गई है. फ़िलहाल आग लगने के कारण का अभी कुछ पता नही है.

Conclusion:आग बुझाने की कोशिश अभी भी जारी...

लेकिन फायर डिपार्टमेंट की अभी भी निरंतर आग बुझाने के कार्य मे लगी हुई है...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.