ETV Bharat / bharat

LAVAનો બજેટ સ્માર્ટફોન LAVA Z66લોન્ચ, જાણો તેના ફિચર્સ

author img

By

Published : Aug 10, 2020, 9:34 PM IST

LAVAએ પોતાનો નવો Z સિરીઝ સ્માર્ટફોન LAVA Z66 લોન્ચ કર્યો છે. જેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ 13 MP અને 5 MP, 3950 MAHની બેટરી અને 3 GB રેમ અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે.

LAVA Z66
LAVA Z66

નવી દિલ્હી: સ્વદેશી મોબાઈલ કંપની LAVAએ તેનો બજેટ સ્માર્ટફોન LAVA Z66 લોન્ચ કર્યો છે. કંપનીએ તેના ફિચર્સ વિશે માહીતી ટ્વિટર દ્વારા આપી હતી. આ ફોનની કિંમત 7,777 રૂપિયા છે.

લાવા ઈન્ટરનેશનલના પ્રોડક્ટ હેડ તેજીન્દરસિંહે એક નિવેદનમાં કહ્યું કે, "આ ડિવાઇસથી તમે માત્ર સારા ફોટો જ નહીં, પરંતુ તે પાવર-પેક્ડ ઓલરાઉન્ડ પરફોર્મન્સ પણ આપશે."

બજેટ સ્માર્ટફોન LAVA Z66 માં 6.08 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે સ્ક્રીન છે, જેમાં 2.5 ડી કવર્ડ સ્ક્રીન ડિસ્પ્લે અને 19: 9 આસ્પેક્ટ રેશિયો છે. આ ડિવાઇસમાં એલઇડી ફ્લેશ સાથે 13 MP અને 5 MP ડ્યુઅલ કેમેરા સેટઅપ છે.

LAVA Z66ના ફીચર્સ

  • 19: 9 આસ્પેક્ટ રેશિયો સાથે 6.08 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે સ્ક્રીન
  • 2.5 ડી કવર્ડ સ્ક્રીન ડિસ્પ્લે
  • કેમેરામાં બ્યુટી મોડ, નાઇટ મોડ, HDR મોડ, બર્સ્ટ મો, પૈનોરમા, ટાઇમ-લેપ્સ, સ્લો મોશન અને ફિલ્ટર્સ છે.
  • LED ફ્લેશ અને 1.12µm પિક્સેલ્સ સાથે 13 MP અને 5 MP ડ્યુઅલ કેમેરા સેટઅપ
  • 3950 MAHની બેટરી
  • Android 10 પર કામ કરે છે
  • 1.6 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર પ્રોસેસર
  • 3 GB રેમ અને 32 GB ઇન્ટર્નલ સ્ટોરેજ (128 GB સુધી એક્સપેનડેબલ)
  • 155.6 મીમી લંબાઈ, 73.5 મીમી પહોળાઈ, 162 ગ્રામ વજન
  • 3 રંગમાં ઉપલબ્ધ છે: મરીન બ્લુ, બેરી રેડ અને મિડનાઇટ બ્લુ
  • ફેસ અનલોક અને પાવર સેવર મોડ

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, "હાલમાં આ સ્માર્ટફોન ઓફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે જે ટૂંક સમયમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ પર લોન્ચ થશે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.