મહારાષ્ટ્રમાં આગામી સરકારમાં સત્તામાં ભાગીદારીને લઇને ભાજપ-શિવસેનાની વચ્ચે કોકડૂં ગુચવાયું છે, ત્યારે CM ફડણવીસે કહ્યું કે, પાંચ વર્ષ સુધી હું જ મુખ્યપ્રધાન રહીશ.
આ પણ વાંચો....મહારાષ્ટ્રમાં સત્તાનું રિમોટ હવે ઉદ્ધવના હાથોમાં છે
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105 અને શિનસેનાને 56 બેઠકો મળી હતી. મહારાષ્ટ્રમાં આગામી સરકારમાં ભાગીદારીને લઇને ભાજપ શિવસેનામાં ટકરાવ ચાલી રહ્યો છે.
છેલ્લા અઠવાડીયે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની વચ્ચે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા 50-50ના ફોર્મ્યુલા પર સહમતિની યાદ અપાવી હતી.
આ પણ વાંચો....મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી, કે જેના પિતા જેલમાં હોય, અમારી પાસે વિકલ્પ છે: શિવસેના
ફડણવીસે પોતાના નિવાસસ્થાને 'વર્ષા'માં કહ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા જ્યારે ગઠબંધનને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું, ત્યારે શિવસેના સાથે અઢી વર્ષ માટે CMના પદનો વાયદો નહતો કરવામાં આવ્યો.
આ પણ વાંચો...મહારાષ્ટ્ર ચૂંટણી: 50-50ની ફોર્મ્યુલા પર શિવસેના અડગ, ભાજપ પાસેથી માગે છે લેખિતમાં ખાતરી
CM ફડણવીસે કહ્યું કે, ભાજપ-શિવસેના ગઠબંધન આગામી પાંચ વર્ષ સુધી સ્થિર અને કુશળ સરકાર આપશે. ફડણવીસે કહ્યું કે, ભાજપ ધારાસભ્ય દળ બુધવારે પોતાનો નવો નેતા પસંદ કરશે.
ફડણવીસે કહ્યું કે, PM મોદી નામની જાહેરાત પહેલા કરી ચૂક્યા છે અને બેઠક એક ઔપચારિકતા હશે. તેમનો ઈશારો ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી દ્વારા કરવામાં આવેલા તે નિવેદન પર છે. જે ગઠબંધનની આગેવાની ફડણવીસ કરશે.

Intro:Body:
મહારાષ્ટ્ર: પાંચ વર્ષ સુધી હું CM રહીશ: ફડણવીસ
मुंबई : महाराष्ट्र के मुख्यमंत्री देवेन्द्र फडणवीस ने कहा कि लोकसभा चुनाव से पहले जब गठबंधन को अंतिम रूप दिया गया था तब शिवसेना से ढाई साल के लिए मुख्यमंत्री पद का वादा नहीं किया गया था.
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા જ્યારે ભાજપ-શિવસેના ગઠબંધનને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. ત્યારે શિવસેના સાથે અઢી વર્ષ માટે CMના પદનો વાયદો નહતો કરવામાં આવ્યો.
राज्य में अगली सरकार में सत्ता में भागीदारी को लेकर भाजपा एवं शिवसेना के बीच चल रही तकरार के बीच फडणवीस ने कहा कि अगले पांच साल तक वही मुख्यमंत्री रहेंगे.
મહારાષ્ટ્રમાં આગાણી સકરારમાં સત્તામાં ભાગીદારીને લઇને ભાજપ-શિવસેનાની વચ્ચે કોકડૂં ગુચવાયું છે. ત્યારે CM ફડણવીસે કહ્યું કે, પાંચ વર્ષ સુધી હું મુખ્યપ્રધાન રહીશ.
महाराष्ट्र में हाल ही में संपन्न विधानसभा चुनावों में भाजपा ने 105 और शिवसेना ने 56 सीटें जीती हैं और राज्य की अगली सरकार में सत्ता में भागीदारी को लेकर दोनों के बीच तकरार चल रही है.
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105 અને શિનસેનાને 56 બેઠકો મળી હતી. મહારાષ્ટ્રમાં આગામી સરકારમાં ભાગીદારીને લઇને ભાજપ શિવસેનામાં ટકરાવ ચાલી રહ્યો છે.
पिछले सप्ताह शिवसेना प्रमुख उद्धव ठाकरे ने भाजपा को उनके, भाजपा अध्यक्ष अमित शाह एवं मुख्यमंत्री देवेंद्र फडणवीस के बीच, 2019 के लोकसभा चुनाव से पहले 50:50 के फार्मूले पर बनी सहमति की याद दिलाई थी.
ગયા અઠવાડીયે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની વચ્ચે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા 50-50ના ફોર્મ્યુલા પર સહમતિની યાદ અપાવી હતી.
फडणवीस ने अपने आधिकारिक आवास 'वर्षा' में कहा 'लोकसभा चुनाव से पहले जब गठबंधन को अंतिम रूप दिया गया था तब शिवसेना से ढाई साल के लिए मुख्यमंत्री पद का वादा नहीं किया गया था.'
ફડણવીસે પોતાના નિવાસસ્થાને 'વર્ષા'માં કહ્યુ કે, લોકસભા ચૂંટણી પહેલા જ્યારે ગઠબંધનને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. ત્યારે શિવસેના સાથે અઢી વર્ષ માટે CMના પદનો વાયદો નહતો કરવામાં આવ્યો.
उन्होंने कहा कि भाजपा नीत गठबंधन अगले पांच साल एक स्थिर एवं कुशल सरकार देगा. फडणवीस ने कहा कि भाजपा विधायक दल बुधवार को अपना नया नेता चुनेगा.
CM ફડણવીસે કહ્યું કે, ભાજપ-શિવસેના ગઠબંધન આગામી પાંચ વર્ષ સુધી સ્થિર અને કુશળ સરકાર આપશે. ફડણવીસે કહ્યું કે, ભાજપ ધારાસભ્ય દળ બુધવારે પોતાનો નવો નેતા પસંદ કરશે.
उन्होंने कहा 'प्रधानमंत्री नरेंद्र मोदी नाम का ऐलान पहले ही कर चुके हैं और बैठक एक औपचारिकता होगी.' उनका इशारा चुनाव प्रचार के दौरान मोदी द्वारा दिए गए उस बयान की ओर था कि गठबंधन की अगुवाई फडणवीस करेंगे.
ફડણવીસે કહ્યું કે, PM મોદી નામની જાહેરાત પહેલા કરી ચૂંક્યા છે. અને બેઠક એક ઔપચારિકતા હશે. તેમનો ઈશારો ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી દ્વારા કરવામાં આવેલા તે નિવેદન પર છે. જે ગઠબંધનની આગેવાની ફડણવીસ કરશે.
Conclusion: