ETV Bharat / bharat

ફેસબુકે ક્રિપ્ટોકરેંસી લિબરા અને ડિજિટલ વૉલેટ કેલિબ્રાના લોન્ચિંગની કરી જાહેરાત

નવી દિલ્હીઃ વર્તમાનમાં ફેસબુક પોતાના મહેસુલ 99 ટકા જાહેરાતમાંથી ઉત્પન કરે છે. ડિઝિટલ ચલણથી પોતાના યુઝર્સની કરોડો પ્રોડક્ટ્સ સુધી પહોંચવામાં મદદ મળે છે.

author img

By

Published : Jun 19, 2019, 6:19 AM IST

hd

ફેસબુકે મંગળવારે પોતાની વૈશ્વિક ક્રિપ્ટોકરેંસી લિબરા માટે કૈલીબ્રા નામના ડિઝિટલ વૉલેટની ઘોષણા કરી છે. લિબરા માટે નવું ડિઝિટલ વૉલેટ ફેસબુક મેસેન્જર, વ્હોટ્સએપ અને એક સ્ટૈંડઅલોન એપ સ્વરૂપે 2020 સુધી ઉપલબ્ધ થશે.
ફેસબુકે એક નિવેદનમાં કહ્યું, "આજે અમે કેલીબ્રા માટે યોજનાઓ રજૂ કરી છે, જે એક નવા રચાયેલા ફેસબુકનું સહયોગી છે, જેનું લક્ષ્ય નાણાંકીય સેવાઓ પૂરી પાડવાનું છે. જે લોકોને એક્સેસ અને લિબ્રા નેટવર્ક ભાગ લેવામાં મદદ કરશે"

ફેસબુકે ક્રિપ્ટોકરેંસી લિબરા અને ડિજિટલ વૉલેટ કેલિબ્રાના લોન્ચિંગની કરી જાહેરાત
ફેસબુકે ક્રિપ્ટોકરેંસી લિબરા અને ડિજિટલ વૉલેટ કેલિબ્રાના લોન્ચિંગની કરી જાહેરાત
કૈલીબરા ઉપયોગકર્તાઓ માટે સ્માર્ટફોનની સાથે લગભગ કોઈને પ લિબરા મોકલી દેશે, કારણ કે તે સરળતાી તરત સંદેશ મોકલે છે.ફેસબુકે કહ્યું કે, તમારી પાસે પૈસા અને તમારી જાણકારીને સુરક્ષિત રાખવા માટે કૈલીબરા પાસે મજબૂત સુરક્ષા ઉપાય હશે. જો કોઈ ઉપયોગકર્તા ફોન કે પાસવર્ડ ગુમાવી દે છે તો તેને મદદ કરવા માટે સમર્પિત લાઈવ સહાયતા રજૂ કરે અને જો કોઈ વ્યક્તિ ખાતામાં છેતરપીંડી કરશે તો ઉપયોગકર્તા કેટલીક એક્સેસ રકમ ગુમાવી દેશે તો ફેસબુક તે પરત આપવાની રજૂઆત કરશે.કંપનીએ દાવો કર્યો છે કે સીમિત ઘટનાઓ સિવાય કૈલિબ્રા ફેસબુક કે કોઈ ત્રીજા પક્ષ સાથે ગ્રાહકની સહમતિ વિના ખાતાની વિગતો કે નાણાંકીય વિગતો રજૂ નહી કરે.તેનો મતલબ છે કે કૈલિબ્રા ગ્રાહકોની ખાતાની વિગતો અને નાણાંકીય વિગતોનો ઉપયોગ પ્રોડક્ટની જાહેરાત માટે નહીં કરે.

Intro:Body:

Intro:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.