સેનાએ અથડામણ વાળા વિસ્તારનો ધેરાવ કર્યો છે. આંતકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે ફાયરીંગ શરૂ છે. જાણકારી મુજબ સેનાએ બે ત્રણ આંતકીઓને ટારગેટ કર્યા છે. સર્ચ ઓપરેશન શરુ છે.
JK: પુલવામામાં આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ, બે આંતકી ઠાર - pulwama
શ્રીનગર: સાઉથ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. મળતી વિગતો પ્રમાણે આ અથડામણમાં જિલ્લાના અવંતીપોરાના બ્રાવ બાંદિના ગામમાં થઈ છે. જેમાં બે આંતકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
સેનાએ અથડામણ વાળા વિસ્તારનો ધેરાવ કર્યો છે. આંતકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે ફાયરીંગ શરૂ છે. જાણકારી મુજબ સેનાએ બે ત્રણ આંતકીઓને ટારગેટ કર્યા છે. સર્ચ ઓપરેશન શરુ છે.
jk પુલવામામાં આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ
શ્રીનગર: સાઉથ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. મળતી વિગતો પ્રમાણે આ અથડામણમાં જિલ્લાના અવંતીપોરાના બ્રાવ બાંદિના ગામમાં થઈ છે.

Conclusion: