ETV Bharat / bharat

Etv Bharat: મોરારીબાપુની જાહેરાત, રામ મંદિરના નિર્માણ માટે 5 કરોડનું દાન આપશે

author img

By

Published : Jul 27, 2020, 11:19 AM IST

Updated : Jul 27, 2020, 5:12 PM IST

News
News

17:10 July 27

અમદાવાદ

  • ઉદગમ સ્કૂલની ફી અંગે મનમાની
  • સ્કૂલ દ્વારા ફી ના ભરનાર વિદ્યાર્થીઓને ઓનલાઇન કલાસમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા
  • ફી ના ભરનાર વિદ્યાર્થીઓના ઓનલાઇન એકાઉન્ટ બંધ કરી દીધા
  • ફી ના ભરનાર વાલીઓને સ્કૂલના વોટસઅપ ગ્રુપ માંથી રિમુવ કરવામાં આવ્યા

16:53 July 27

ભાવનગર

  • મોરારીબાપુએ કરી જાહેરાત
  • અયોધ્યામાં રામ મન્દિરના નિર્માણ માટે રૂપિયા 5 કરોડ આપવાની કરી જાહેરાત

13:20 July 27

જામનગર

  • ફ્રાન્સમાંથી પાંચ રાફેલ વિમાન ટેક ઓફ થયા
  • 29મીએ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આવશે રાફેલ
  • જામનગર એરફોર્સના પાયલોટ છેલ્લા એક મહિનાથી ફ્રાન્સમાં કરી રહ્યા છે રાફેલની ટ્રેનિંગ
  • જામનગર એરફોર્સ સ્ટેશનથી અંબાલા ખાતે લઈ જવાશે રાફેલ
  • જામનગર માટે ગર્વની વાત રાફેલ ભારતમાં પ્રથમ જામનગરની ભૂમિ પર ઉતરાણ કરશે

12:38 July 27

રાજકોટ

રાજકોટ કોંગ્રેસ દ્વારા N-95 માસ્કનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું

સમગ્ર રાજકોટમાં પોલીસ અને મનપા દ્વારા માસ્ક વગરના લોકો પાસેથી દંડ ઉઘરાવવાની જગ્યાએ માસ્ક આપવાની કરી માંગ

વોર્ડ નંબર 13માં કોંગ્રેસ દ્વારા સામાજિક સંસ્થાને સાથે રાખીને 2 હજાર માસ્કનું કરવામાં આવ્યું વિતરણ

11:59 July 27

અમદાવાદ

  • વસ્ત્રાપુર પોલીસ અને NGO દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું
  • સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા માટે શરૂ કરવામાં આવ્યું અભિયાન
  • કોરોનાથી બચવા રાખવાની તકેદારી અંગે કાર્યક્રમ યોજાયો
  • DCP,PI,PSI અને પોલીસકર્મીઓ સહિતનો સ્ટાફ અભિયાનમાં જોડાયો

10:39 July 27

ગાંધીનગર

  • લોકશાહી બચાવો અંતર્ગત દેશના તમામ રાજભવન બહાર કોંગ્રેસનું  વિરોધ પ્રદર્શન
  • ગાંધીનગર સ્થિત રાજભવન બહાર કોંગ્રેસના પ્રદર્શનને ધ્યાને રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટર પર છેડયું છે સ્પીક અપ અગેન્સ્ટ ડેમોક્રેસી અભિયાન
  • પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા  નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ જોડાશે

Last Updated : Jul 27, 2020, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.