ETV Bharat / bharat

Etv Bharat: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજ્યપાલ સાથે કરશે મુલાકાત

author img

By

Published : Jul 28, 2020, 10:01 AM IST

Updated : Jul 28, 2020, 3:43 PM IST

news
news

15:42 July 28

અમરેલી

અમરેલી 

  • અમરેલી જિલ્લામાં આજે વધુ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • જિલ્લામાં કોરોનાને લઈને 16 લોકોના મોત  
  • જિલ્લામાં 136 લોકો સારવાર હેઠળ છે
  • જ્યારે 214 લોકો રિકવર થયા
  • જિલ્લામાં 366 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા

12:21 July 28

અમદાવાદ

AMC સ્કૂલ બોર્ડની ગંભીર બેદરકારી

કોરોના સંક્રમણ વચ્ચે કોર્પોરેશનની સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ

સ્કૂલ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી પરીક્ષા લેવાઈ

અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલમાં પરીક્ષા

બંધ બારણે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતા અનેક સવાલો ઉભા થયા

આ રીતે વિદ્યાર્થીઓ એક વર્ગમાં ભેગા કરવા માટે શું કોઈની પરવાનગી લેવાઈ હતી એ મોટો સવાલ?

11:23 July 28

ગાંધીનગર

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજ્યપાલની મુલાકાતે

સર્કિટ હાઉસ થી રાજભવન નીકળ્યા સી.આર. પાટીલ 

રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે કરશે શુભેચ્છા મુલાકાત

10:30 July 28

અમદાવાદ

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ધીરૂભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીક ભાઈનું 95 વર્ષે અમદાવાદમાં નિધન
  • વયોવૃદ્ધ હોવાને લીધે તેમનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કો-ફાઉન્ડર રમણિક ભાઈના પુત્ર વિમલના નામ પરથી ધીરૂભાઇ અંબાણીએ કાપડની બ્રાન્ડ વિમલ શરૂ કરી હતી
  • ગુજરાત સરકારમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલના લગ્ન રમણિકભાઈના પુત્રી ઈલા સાથે થયા છે

09:37 July 28

ગાંધીનગર

  • મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ  સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકોને  500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
  • હાલ આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે 1 ઓગષ્ટ થી 500 રૂપિયા કરવામાં આવશે
  • સીએમ એ નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ  થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે

Last Updated : Jul 28, 2020, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.