પાટણ
- યુનિવર્સીટીના અંગ્રેજી વિભાગના ડો.આદેશ પાલનો વિવાદિત મામલો
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની કારોબારીએ નિર્ણય લીધો
- આદેશ પાલને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો આદેશ કરાયો
- અંગ્રેજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર હેતલ પટેલ સામે પણ પગલાં ભરાય તેવી શક્યતાઓ