ગાંધીનગર
- રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 2228 ડોકટરોની નિમણૂક કરવામાં આવી
- 2228 ડૉકટરમાંથી ફક્ત 321 ડોકટરો જ ફરજ પર હાજર
- 1907 જેટલા ડોકટરોએ હાજર જ થયા નહીં અને સરકારનો કોન્ટ્રાકટ ફગાવ્યો
- સરકારે કોન્ટ્રાકટ તોડવા બદલ 721 કરોડ ની રકમ વસુલ કરી
- હજુ 6207 કરોડ રકમ વસુલવાની બાકી
- રાજ્યમાં તબીબી અભ્યાસ પૂર્ણ કાર્ય બાદ કુલ 93 જેટલા ડોકટર વિદેશ ભાગી ગાયા
- તે પૈકી તમામ ડોકટરો પાસેથી 2.63. કરોડ ની રકમ વસુલ કરવામાં આવી.