ETV Bharat / bharat

Etv Bharat: ડીસામાં વીજ કરંટ લાગતા એક યુવાનનું મોત, એક ઘાયલ - Etv bharat

news
news
author img

By

Published : Feb 15, 2020, 8:18 AM IST

Updated : Feb 15, 2020, 2:17 PM IST

14:15 February 15

banaskantha news

ડીસા
 
ડીસામાં વીજ કરંટ લાગતા એક યુવાનનું મોત, એક ધાયલ

108 મારફતે બંને યુવાનોને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા 

વેલુનગર વિસ્તારમાં બની વીજ કંરટની ઘટના બની

પરીવારજનોમાં માતમ છવાયો 

14:13 February 15

surat Breaking

  • સુરત

સુરતના વરાછા વિસ્તારની ઘટના

ડેઝલ જવેલ્સ નામની કંપનીમાં થઈ કરોડોની ચોરી

સોનાના દાગીનાના ભુક્કાની ચોરી

કંપનીમાં કામ કરતા કર્મચારીએ ચોરીની આપ્યો અંજામ

ઘટના સીસીટીવીમાં કેદ 

13:36 February 15

Banaskantha Breaking

બનાસકાંઠા

ડીસામાં નકલી બિયારણ ને લઈને મારામારી

માધવી નામની દુકાનમાં નકલી બિયારણ મળતા મારામારી

તરબૂચ અને ટેટી નું નકલી બિયારણ જડપયા બાદ મારામારી..

પોલીસ ઘટના ના સ્થળે

13:34 February 15

patan Breaking

પાટણ

ઐતિહાસિક પાટણમાં સ્થાપના દિનની ઉજવણી
 
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્રારા 19માં સ્થાપના દિન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમ યોજાયો

રાજમાતા નાયકા દેવી,વીર વનરાજ ચાવડા, વ્યાગ્ર દેવજી,અને સિદ્ધરાજ જયસિંહને વિરંજલી અર્પિ કાર્યક્રમ શરૂ કરાયો

કાર્યક્રમ માં જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપુત,ધર્મેન્દ્ર સિંહ જાડેજા પ્રધાન.અન્ન નાગરિક પુરવઠા,હિઝ હાઈનેશ મહારાણા સિદ્ધરાજ સિંહજી સોલંકી- સ્ટેટ ઓફ લુણાવાડા સહિતના વિવિધ સ્ટેટના રાજવીઓ રહ્યા હાજર

ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરેલ દિકરીબાઓ દ્વારા તલવાર રાસ કરવામાં આવ્યો

11:05 February 15

jamnagar Breaking

જામનગર

  • જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે રેપિડ એક્શન ફોર્સ દ્વારા આયોજન
  • કોમી રમખાણો અટકાવવા માટે કરવામાં આવી મોકડ્રીલ
  • આઇ.પી.એસ હસન રહ્યા ઉપસ્થિત

07:25 February 15

Chennai breaking news

ચેન્નઈ

  • ચેન્નઈમાં CAA અને NRC ને લઈ ભારે વિરોધ પ્રદર્શન
  • વિરોધ પ્રદર્શન દરમિયાન 100 લોકોની અટકાયત 
  • CAA અને NRC મુદ્દે વિરોધ પ્રદર્શન યથાવત 

Last Updated : Feb 15, 2020, 2:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.