ETV Bharat / bharat

Etv Bahrat: કોંગેસ નેતા જ્યોતિરાદિત્ય સીંધિયાએ કોંગેસમાંથી આપ્યુ રાજીનામું

author img

By

Published : Mar 10, 2020, 7:42 AM IST

Updated : Mar 10, 2020, 4:23 PM IST

news
news

14:49 March 10

ગાંધીનગર

  • ગાંધીનગરમાં વણઝારા બંધુઓએ ધુળેટીની કરી ઉજવણી
     
  • સેક્ટર 1માં આવેલા કે જી વણઝારાના ઘરે સમાજનાં લોકો સાથે કરી ઉજવણી
     
  • ધુળેટી નિમિત્તે મહિલાઓએ પરંપરાગત લાઠી મારી મનાવી ધુળેટી
     
14:47 March 10

Jamnagar News

જામનગર

  • જામનગરમાં ખીજડા મંદિર ખાતે ફૂલોની હોળી ઉજવવામાં આવી
     
  • કોરોના વાઇરસને કારણે ફૂલોથી ધુળેટીની ઉજવણી કરાઈ
     
  • મોટી સંખ્યામાં પ્રણામી સંપ્રદાયના ભક્તો રહ્યા હાજર
     
12:15 March 10

Madhypradesh news

મધ્યપ્રદેશ 

કોંગેસ નેતા જ્યોતિરાદિત્ય સીંધિયાએ કોંગેસમાંથી આપ્યુ રાજીનામું

11:29 March 10

Panchmahal News

પંચમહાલ
 
  • પંચમહાલ જિલ્લાના ગ્રામિણ વિસ્તારમાં ધૂળેટીની ઉજવણી
  • હોળીના દિવસે માટીમાં દાટેલા લાડવા ધૂળેટીના દિવસે કાઢીને વરસાદનો વર્તારો કાઢવાની પરંપરા આજે પણ યથાવત
  • શહેરાના લાભી ગામે ગ્રામજનોએ સૌ ભેગા મળીઁને આ પરંપરાને અનૂસરી
  • એકબીજાને કલર લગાવી નગારા વગાડીને નૃત્ય કરીને ધુળેટીની ઉજવણી

11:03 March 10

Delhi news

નવી દિલ્હી

  • જ્યોતિરાદિત્ય સીંધિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા
  • અમિત શાહ પણ થશે બેઠકમાં સામેલ

10:56 March 10

Gandhinagar News

ગાંઘીનગર

  • ન્યૂ ગાંધીનગરમા આવેલી સત્યમેવ રોયલ સોસાયટીમા રહીશોએ માસ્ક પહેરી ધુળેટી ઉજવી 
     
  • કોરોના વાઇરસથી બચવાના ભાગ રૂપે અપનાવવામાં આવ્યો નવો કોન્સેપ્ત

07:29 March 10

Delhi News

દિલ્હી

  • દિલ્હીમાં આજે બપોર સુધી મેટ્રો બંધ 
  • બપોરના 2ઃ30 વાગ્યા સુધી દિલ્હીવાસીઓ મેટ્રોમાં મુસાફરી નહી કરી શકે 

Last Updated : Mar 10, 2020, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.