મળતી જાણકારી અનુસાર, પોલીસ અને સુરક્ષાદળોએ આતંકીઓ વિરૂદ્ધ જોઈન્ટ ઓપરેશન ચલાવ્યું છે. આ અંગે સંપૂર્ણ વિગત મળવાની બાકી છે. અહીં બેથી ત્રણ આતંકીઓ સેનાના નિશાને છે. જેને લઈને સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આ ફાયરિંગમાં 2 આતંકીઓ ઠાર મરાયા છે, આ દરમિયાન 1 જવાન શહીદ થયો હતો. જ્યારે અન્ય એક નાગરિકનું મોત નિપજ્યું છે.
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સેનાનું ઓપરેશન,સેનાના એક જવાન સહિત એક પોલીસ અધિકારી શહીદ - સેના વચ્ચે ફાયરિંગ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં 2 આતંકી ઠાર મરાયા છે. ફાયરિંગ દરમિયાન 1 જવાન શહીદ થયો હતો, જ્યારે અન્ય એક નાગરિકનું મોત નિપજ્યું છે.ત્યારે સેનાના એક જવાન સહિત એક પોલીસ અધિકારી આ ઓપરેશનમાં શહીદ થયા છે. જોકે જવાબી કાર્યવાહીમાં સેનાએ 2 આંતકીઓને ઠાર કર્યા છે.
અવંતીપોરામાં આતંકીઓ અને સેના વચ્ચે ફાયરિંગ
મળતી જાણકારી અનુસાર, પોલીસ અને સુરક્ષાદળોએ આતંકીઓ વિરૂદ્ધ જોઈન્ટ ઓપરેશન ચલાવ્યું છે. આ અંગે સંપૂર્ણ વિગત મળવાની બાકી છે. અહીં બેથી ત્રણ આતંકીઓ સેનાના નિશાને છે. જેને લઈને સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આ ફાયરિંગમાં 2 આતંકીઓ ઠાર મરાયા છે, આ દરમિયાન 1 જવાન શહીદ થયો હતો. જ્યારે અન્ય એક નાગરિકનું મોત નિપજ્યું છે.
Intro:Body:
Conclusion:
https://twitter.com/ANI/status/1219512716198432768
Conclusion:
Last Updated : Jan 21, 2020, 2:57 PM IST