ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અથડામણમાં 1 આતંકી ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગ બેલ્ટના લારનૂ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થયુ છે.

Encounter breaks
Encounter breaks
author img

By

Published : Oct 17, 2020, 10:11 AM IST

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં કોકરનાગ બેલ્ટના લારનૂ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરુ થઈ છે. જાણકારી અનુસાર આ અથડામણમાં એક આંતકીને ઠાર કરાયો છે. પોલીસ અને સુરક્ષાદળોની 19 આરઆર અને સીઆરપીએફની એક સંયૂક્ત ટીમને આંતકવાદીઓ હોવાની જાણકારી મળી હતી. જેન લઈ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરુ કર્યું હતુ.

સુરક્ષાદળોની સયુંક્ત ટીમ સર્ચ ઓપરેશન કરી રહી હતી તે દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરુ કર્યો હતો. સુરક્ષાદળોએ પણ વળતો જવાબ આપ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણની પુષ્ટિ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર 3 આતંકીઓ હોવાની આશંકા વ્યકત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.