ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર: અવંતીપોરા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. એક આતંકીના મોતના સમાચાર સામે આવ્યા છે.

author img

By

Published : Sep 24, 2020, 9:56 AM IST

અવંતીપોરા એન્કાઉન્ટર
અવંતીપોરા એન્કાઉન્ટર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર થયો છે. પોલીસ અને સુરક્ષાદળોએ કાર્યવાહી હાથ ધરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અવંતીપોરા જિલ્લાના મધામ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.