ETV Bharat / bharat

મહારાષ્ટ્ર-હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન, 24 ઑક્ટોબરે પરિણામ

નવી દિલ્હીઃ 21 ઓક્ટોબરે મહારાષ્ટ્ર-હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજવાનું છે અને બંને રાજ્યમાં મતગમતરી 24 ઓક્ટોબર યોજાશે.

fh
author img

By

Published : Sep 21, 2019, 1:24 PM IST

Updated : Sep 21, 2019, 3:17 PM IST

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાનો ચૂંટણી કાર્યક્રમ

  1. નોટિફિકેશન- 27 સપ્ટેમ્બર
  2. ફોમ ભરવાની છેલ્લી તારીખ- 4 ઓક્ટોબર
  3. ફોમ પરત લેવાની છેલ્લી તારીખ- 7 ઓક્ટોબર
  4. મતદાન- 21 ઓક્ટોબર
  5. પરિણામ- 24 ઓક્ટોબર

મહારાષ્ટ્ર

  1. 8. 94 કરોડ નોંધાયેલા મતદારો
  2. વિધાનસભાની કુલ- 288 બેઠક
  3. 9 નવેમ્બર સુધીનો કાર્યકાળ હતો

હરિયાણા

  1. 1.82 કરોડ નોંધાયેલા મતદારો
  2. વિધાનસભની કુલ- 90 બેઠક
  3. હરિયાણામાં 2 નવેમ્બર સુધીનો કાર્યકાળ હતો

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાનો ચૂંટણી કાર્યક્રમ

  1. નોટિફિકેશન- 27 સપ્ટેમ્બર
  2. ફોમ ભરવાની છેલ્લી તારીખ- 4 ઓક્ટોબર
  3. ફોમ પરત લેવાની છેલ્લી તારીખ- 7 ઓક્ટોબર
  4. મતદાન- 21 ઓક્ટોબર
  5. પરિણામ- 24 ઓક્ટોબર

મહારાષ્ટ્ર

  1. 8. 94 કરોડ નોંધાયેલા મતદારો
  2. વિધાનસભાની કુલ- 288 બેઠક
  3. 9 નવેમ્બર સુધીનો કાર્યકાળ હતો

હરિયાણા

  1. 1.82 કરોડ નોંધાયેલા મતદારો
  2. વિધાનસભની કુલ- 90 બેઠક
  3. હરિયાણામાં 2 નવેમ્બર સુધીનો કાર્યકાળ હતો
Intro:Body:

ગુજરાતમાં ખાલી પડેલી 7 વિધાનસભા બેઠકો....



નવી દિલ્હીઃ દેશમાં આગામી ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી છે. આ જાહેરાતોની સાથે સાથે ગુજરાતમાં ખાલી પડેલી 7 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ તારીખ જાહેર થઈ છે.



ગુજરાતની ખાલી પડેલી બેઠકો



મોરવા હડફ : કોંગ્રેસના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને અનુસુચિત જાતિના પ્રમાણપત્ર મામલે ગેરલાયક ઠેરવતા બેઠક ખાલી પડી.



બાયડ : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.



રાધનપુર : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.



લુણાવાડા : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.



અમરાઈવાડી : ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.



ખેરાલુ : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.



થરાદ : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી.


Conclusion:
Last Updated : Sep 21, 2019, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.