ETV Bharat / bharat

રાજસ્થાનના રાજ્યપાલ વિરુદ્ધ રાષ્ટ્રપતિને ચૂંટણી પંચ કરશે ફરિયાદ - election commission

નવી દિલ્હી: ચૂંટણી પંચ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહ વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરશે. ચૂંટણી પંચની આ અંગે આજે એક બેઠક પણ મળી છે જેમાં આ નિર્ણય લેવાશે. આપને જણાવી દઈએ કે, કલ્યાણ સિંહે મોદીને મત આપવાની તરફેણ કરી હતી.

રાજ્યપાલ કલ્યાણ સિંહ
author img

By

Published : Apr 2, 2019, 4:07 PM IST

કલ્યાણ સિંહે 23 માર્ચે ઉત્તરપ્રદેશના અલીગઢમાં કહ્યું હતું કે, આપણે બધા ભાજપના કાર્યકરો છીએ એટલા માટે ઈચ્છીએ છીએ કે તેઓ ફરી વડાપ્રધાન બને. અમે એવું ઈચ્છીએ છીએ મોદી ફરી વાર કેન્દ્રમાં વડાપ્રધાન બને. મોદીનું વડાપ્રધાન બનવું દેશ માટે આવશ્યક છે. સમાજ માટે આવશ્યક છે.

Intro:Body:

રાજસ્થાનના રાજ્યપાલ વિરુદ્ધ રાષ્ટ્રપતિને ચૂંટણી પંચ કરશે ફરિયાદ

નવી દિલ્હી: ચૂંટણી પંચ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહ વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરશે. ચૂંટણી પંચની આ અંગે આજે એક બેઠક પણ મળી છે જેમાં આ નિર્ણય લેવાશે. આપને જણાવી દઈએ કે, કલ્યાણ સિંહે મોદીને મત આપવાની તરફેણ કરી હતી.

કલ્યાણ સિંહે 23 માર્ચે ઉત્તરપ્રદેશના અલીગઢમાં કહ્યું હતું કે, આપણે બધા ભાજપના કાર્યકરો છીએ એટલા માટે ઈચ્છીએ છીએ કે તેઓ ફરી વડાપ્રધાન બને. અમે એવું ઈચ્છીએ છીએ મોદી ફરી વાર કેન્દ્રમાં વડાપ્રધાન બને. મોદીનું વડાપ્રધાન બનવું દેશ માટે આવશ્યક છે. સમાજ માટે આવશ્યક છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.