ETV Bharat / bharat

'PM નરેન્દ્ર મોદી'ની બાયોપિકને આવ્યું ચૂંટણી પંચનું તેડું

PM મોદી પર બનનારી બાયોપિક ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી'ના 4 પ્રોડ્યુસરને ચૂંટણી પંચ દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. PM મોદીની બાયોપિક બનવાની શરુઆત થઈ ત્યારથી જ વિવાદોમાં સપડાયેલી છે. કોઈને કોઈ બાબતે આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી રહે છે.

author img

By

Published : Mar 27, 2019, 11:45 AM IST

ડિઝાઈન ફોટો

PM મોદી પર બનનારી બાયોપિકની જાહેરાત બાદથી જ ફિલ્મ અત્યંત ચર્ચામાં છે. જો કે, હવે આ ફિલ્મના નિર્માતા મુશ્કેલીમાં સપડાઇ શકે છે. ચૂંટણી પંચે ફિલ્મને ચૂંટણી પહેલા રિલીઝ કરવાને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેવામાં ફિલ્મની રિલીઝને પાછળ લઇ જવા મામલે ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે.

  • EC sends notice to 4 producers of film 'PM Narendra Modi'. Congress & CPM had complained to EC about the film's release, saying it's being done with political intent. EC had sent notices to two newspapers on 20 March over publishing 'PM Narendra Modi' film's poster for promotions pic.twitter.com/CHcBiIDW4R

    — ANI (@ANI) March 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચૂંટણી પંચે ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી' ફિલ્મના 4 પ્રોડ્યુસરને નોટિસ મોકલી છે. કોંગ્રેસ અને CPMએ ફિલ્મની રજૂઆત વિશે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ચૂંટણી પ્રચાર માટે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી' ફિલ્મના પોસ્ટર પ્રકાશિત કરવા બદલ ચૂંટણી પંચે 20 માર્ચના રોજ બે અખબારોને નોટિસ મોકલી હતી. નોંધનીય છે કે, આ ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થવા જઇ રહી છે. જો કે, પહેલા આ ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થવાની હતી.

Intro:Body:

 'PM નરેન્દ્ર મોદી' બાયોપિકને આવ્યું ચૂંટણી પંચનું તેડું

PM મોદી પર બનનારી બાયોપિક 'PM નરેન્દ્ર મોદી' ને ચૂંટણી પંચ દ્વારા  તે ફિલ્મના 4 પ્રોડ્યુસરને નોટીસ પાઠવવામાં આવી છે.  

PM મોદીની બાયોપિક બનવાની શરુઆત થઈ ત્યારથી જ વિવાદોમાં સપડાયેલી છે. કોઈને કોઈ બાબતે ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી રહે છે.

ચૂંટણી પંચએ ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી' ફિલ્મના 4 ઉત્પાદકોને નોટિસ મોકલી. કૉંગ્રેસ અને CPMએ ફિલ્મની રજૂઆત વિશે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જો આમ જોઈએ તો તે રાજકીય હેતુ સાથે કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. પ્રચાર માટે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી' ફિલ્મના પોસ્ટર પ્રકાશિત કરવા બદલ ચૂંટણી પંચ એ 20 માર્ચના રોજ બે અખબારોને નોટિસ મોકલી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.