ETV Bharat / bharat

ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો થવાને કારણે મરઘાં ઉછેર સાથે સંકળાયેલા ખેડૂતો ચિંતિત

સ્થાનિક મરઘાં ઉછેર ખેડૂતો અમેરિકા દ્વારા ભારત પર ચિકન લેગ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા માટે કરવામાં આવતા દબાણથી નારાજ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના હાલના અમેરિકા પ્રવાસ દરમિયાન પણ આયાતી મરઘા ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યૂટીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

editorial on problems of poultry farmers

author img

By

Published : Dec 8, 2019, 2:03 AM IST

આ મુદ્દાને ટ્રમ્પ અમેરિકાની આગામી પ્રેસિડેન્ટ ચૂંટણીમાં પણ ઉઠાવવા તૈયારી કરી રહ્યાં છે. જાણકારોનું કહેવું છે કે, જો શુલ્ક ઘટાડવામાં આવશે તો ભારતીય મરઘાં ઉછેર ઉદ્યોગને અનેક નવા પડકારોનો સામનો કરવો પડશે. જેના લીધે ભારતીય મરઘાં ઉછેર ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતો ભારત સરકાર પર અમેરિકાની માગણી નહીં માનવા દબાણ કરી રહ્યાં છે.

વિશ્વભરમાં ચિકન મીટની ખપત વધવાને કારણે ભારતીય મરઘી પાલન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી. આ બધા વચ્ચે અમેરિકાથી મોટી સંખ્યામાં ચિકન મીટની આવકના સમાચારથી સ્વદેશી મરઘી પાલકોમાં ઉહાપોહની સ્થિતિ સર્જાઈ છે. જો આમ થશે તો ભારતીય બજારમાં ભાવમાં ઘટાડો આવી શકે છે. જેની સીધી અસર સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ પર જણાશે.

વર્તામાન સમયમાં ભારત પોલ્ટ્રી આયાત પર 100 ટકા શુલ્ક લગાવે છે. જેને અમેરિકા 30 ટકા કરવા દબાણ કરી રહ્યું છે. ભૂતકાળમાં પોલ્ટ્રીના ભાવ ઘટવાને કારણે આ ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલના સમયમાં મીટના વધી રહેલા વપરાશને કારણે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આગામી દિવસોમાં તેમનું નુકસાન ભરપાઈ કરવાની તક મળશે. જાણકારાએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે, હાલના સમયમાં વિદેશી ઉત્પાદકો માટે ભારતીય બજાર ખોલવું જોખમી પુરવાર થઈ શકે છે.

અમેરિકાથી ચિકન લેગની આયાત કરવા માટે ઘણું રસપ્રદ કારણ છે. અમેરિકાના લોકો ચિકન બ્રેસ્ટ ખાવાનું વધારે પસંદ કરે છે. જેમાં ફેટનું પ્રમાણ ઘઉં ઓછું હોય છે. ચિકન લેગમાં ચિકન બ્રેસ્ટના પ્રમાણમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે. જેથી અમેરિકાના લોકો ચિકન બ્રેસ્ટ ખાવાનું વધારે પસંદ કરે છે.

આ ઉપરાંત અમેરિકાના લોકો જમવા માટે છરી અને કાંટાનો ઉપયોગ કરે છે. જેને ખાવામાં અગવડતા પણ ચિકન લેગથી દૂર રહેવાનું એક કારણ છે. આ કારણોસર અમેરિકામાં ચિકન લેગની માગ ઓછી છે અને તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે.

અમેરિકા આ પહેલાં યુરોપિયન યૂનિયન, ચીન અને અન્ય અવિકસીત દેશોમાં ચિકન લેગની નિકાસ કરતું રહ્યું છે. સમયની સાથે અહીંની બજારોમાં ઘરગથ્થુ ઉત્પાદનોનું પ્રમાણ ઘણું વધી ગયું. હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલાં ટ્રેડ વોરને કારણે હવે અમેરિકાનું ધ્યાન ભારતીય બજારો તરફ આકર્ષાયું છે.

135 કરોડની વસ્તી ધરાવતું ભારતીય બજાર અમેરિકા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ ઉપરાંત ભારતમાં ચિકન લેગની માગ વધારે હોવાને કારણે અમેરિકા પોતાના ઉત્પાદનની વધુમાં વધુ નિકાસ ભારતમાં કરવા ઈચ્છે છે. પોલ્ટ્રી મીટ અમેરિકામાં ઘણું સસ્તું છે. અને એ જ કારણ છે કે, ત્યાંના ઉત્પાદનો ભારતીય માર્કેટમાં ઘણી સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે.

મરઘાં ઉછેરનો ઉદ્યોગ ભારતની જીડીપીમાં એક ટ્રિલિયન રુપિયાનું યોગદાન આપે છે. ચીન બાદ ભારત વિશ્વમાં ઈંડા ઉત્પાદનમાં સૌથી મોટો દેશ છે. દેશમાં વાર્ષિક આશરે ચારસો મિલિયન બોયલર ચિકનનું ઉત્પાદન કરવામાં આવે છે. મરઘાં ઉછેર ઉદ્યોગમાં ભારત વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે. જેમાં પ્રથમ નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીનનું સ્થાન છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન બાળકોને પોષક આહારના વિકલ્પ તરીકે ઈંડા ખવડાવવાની વાત કહે છે. નેશનલ ન્યુટ્રિશન ઓર્ગેનાઈઝેશન અનુસાર ભારતમાં માથાદીઠ ઈંડાનો વપરાશ 68 છે, જે 180 હોવો જોઈએ. તો ચિકન મીટનો વપરાશ વ્યક્તિ દીઠ 3.5 કિલો છે, જે 11 કિલો હોવો જોઈએ. આ અંતર ઘટાડવા માટે આ ઉદ્યોગ પાસે ઘણા વિકલ્પ રહેલા છે.

સ્થાનિક મરઘાં ઉછેર ઉદ્યોગથી 40 લાખ લોકોને રોજગાર મળે છે. જેમાંથી 20 લાખ લોકો ફક્ત મકાઈ અને સોયાબીનની ખેતીમાં જ કામ કરે છે. આપને જણાવી દઈએ કે, ભારતમાં મરઘીઓના ખોરાક માટે મકાઈ અને સોયાબીનનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. ખેડૂતો મરઘાં ઉછેર ઉદ્યોગમાં કામ આવનારા પાકની ખેતી કરે છે. જે પાકની અડધાની વધારે ઉપજ મરધી પાલન ઉદ્યોગમાં ઉપયોગ કરવામાં આવે છે.

જો ભારતમાં મરઘા ઉછેર ઉદ્યોગને કોઈ તકલીફ થશે તો તેની સીધી અસર એ ખેડૂતોની આવક ઉપર પણ થશે. ભારતમાં લોકોની ખાનપાનની આદતો સતત બદલાી રહી છે. યુવાઓમાં બર્ગર, પિઝા જેવાં ફાસ્ટ ફૂડનું ચલણ વધી રહ્યું છે. હોટલોમાં નોનજવેજનું ચલણ પણ વધી રહ્યું છે. જેના લીધે અમેરિકાથી આયાત કરવામાં આવતા પોલ્ટ્રી ઉત્પાદનોની માગમાં વધારો થઈ શકે છે.

જોકે વધારે ભારતીયો તાજો ખોરાક ખાવાનું પસંદ કરે છે. પશ્ચિમી દેશોની જેમ હવે ભારતમાં પણ ફ્રોઝોન ખોરાકનું ચલણ વધી રહ્યું છે, તેમ છતાં મોટાભાગના ભારતીયો તાજા ફળો, શાકભાજી અને મીટ ખાવાનું પસંદ કરે છે. કદાચ આ જ કારણ છે કે, દેશની લગભગ દરેક કોલોનીઓમાં ફળ, શાકભાજી અને મીટના બજાર જોવા મળે છે.

મરઘાં ઉદ્યોગ સાથે જોડાયેલા જાણકારો સરકારને સતત એ વાત જણાવી રહ્યાં છે કે, જો પોલ્ટ્રી ઉત્પાદનોં ઉપર ઈમ્પોર્ટ ડ્યૂટી ઓછું કરવામાં આવશે તો ઘરેલૂ ઉદ્યોગમાં કામ કરી રહેલા લાખો લોકો પર તેની વિપરીત અસર પડશે. તેમનું માનવું છે કે, આવી સ્થિતિમાં પોલ્ટ્રી ફાર્મ અને પ્રોસેસિંગ એકમોને બંધ થતાં કોઈ નહીં અટકાવી શકે. જેના લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થઆ ઉપર પણ વિપરીત અસર પડશે.

દાયકાઓથી ભારતનો મરઘાં ઉછેર ઉદ્યોગ કોઈ સરકારી સહાય વિના ચાલી રહ્યો છે. એવામાં જો અમેરિકાથી ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાનો કરાર કરવામાં આવશે તો તેની સીધી અસર ભારતના મરઘા ઉછેર ઉદ્યોગ પર જોવા મળશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/editorial-on-problems-of-poultry-farmers/na20191201105745583

आयात शुल्क में कमी से परेशान हैं मुर्गीपालन से जुड़े किसान

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.