EDએ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ 2002 અનુસાર કરી છે. મેહૂલ ચોક્સી ગીતાંજલી જ્વેલર્સમાં સહ માલિક છે અને પીએનબી કૌભાંડમાં નીરવ મોદી સાથે સહ આરોપી પણ છે.
આ અગાઉ પણ ભગોડા નીરવ મોદીની અને તેના મામા મેહૂલ ચોક્સીની 13 લક્ઝરી કાર સાથે હરાજી કરી હતી.