રાંચી: ઝારખંડ અને કર્ણાટકમાં ભૂકંપના હળવા-મધ્યમ આચંકા અનુભવાયા હતા. ભૂંકપના આચંકા આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જમશેદપુરમાં ભૂકંપની તીવ્રતા 4.5ની હતી. જ્યારે કર્ણાટકના હમ્પીમાં ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા શુક્રવારે સવારના સમયે અનુભવાયા હતા.