મુંબઇ : મહારાષ્ટ્રના નાસિકથી 103 કિમી દુર પશ્ચિમી વિસ્તારમાં મગંળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આજે સવારે 9.50 વાગ્યે અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઇ હતી.નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.