ETV Bharat / bharat

લદ્દાખમાં 5.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો - લદ્દાખમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ

લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ ભૂંકપ લેહથી 174 કિમી પૂર્વમાં અનુભવાયો હતો.

ભૂકંપ
ભૂકંપ
author img

By

Published : Oct 6, 2020, 10:00 AM IST

લદ્દાખ: આજે સવારે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ ભૂંકપ લેહથી 174 કિમી પૂર્વમાં અનુભવાયો હતો. સવારે 5.13 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.1 નોંધાઇ હતી.

જોકે આ ઘટનામાં જોઇ જાનહાની નોંધાઇ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.