ETV Bharat / bharat

સુલતાનપુરમાં પ્રેમીએ કરી પ્રેમિકાના માતા-પિતાની હત્યા - latest crime news

સુલતાનપુરમાં એક પ્રેમીના લગ્નના પ્રસ્તાવના નકારતા પ્રેમિકાના માતા-પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા.આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.

સુલતાનપુર
સુલતાનપુર
author img

By

Published : May 26, 2020, 2:16 PM IST

સુલતાનપુરમાં ગર્લફ્રેન્ડની માતા અને પિતાએ લગ્ન કરવાની ના પાડી દીધા બાદ એક પ્રેમીએ તેની તીક્ષ્ણ ધાર ગંડાસથી ગળું કાપીને હત્યા કરી હતી.

સોમવારે મોડીરાત્રે આ ઘટનાને અંજામ આપીને તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસ અધિક્ષક સહિત ડોગ સ્કવોડ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

આખો મામલો ગોસાળગંજનાં સલારપુર ગામનો છે. એક યુવતી છેલ્લા 2 વર્ષથી લાલમાની સાથે પ્રેમ સંબંધ હતી, ત્યારે યુવતીનો પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો. પ્રેમી લાલમાણીને આ વિશે ગુસ્સો હતો. આરોપીએ ગઈ કાલે રાત્રે તે ફરીથી લગ્નની વાત કરવા ગયો હતો. ત્યારે યુવતીના પરિવારે ફરીથી તેનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા આરોપીએ ઘરની છત પર રેઝર બ્લેડ વડે ગળુ દબાવીને પ્રથમ ગર્લફ્રેન્ડની માતા, રાજકુમારી અને પિતા રામામિલનની હત્યા કરી હતી.

ઘટનાને અંજામ આપીને તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ડબલ મર્ડરની ઘટનાએ ગામમાં સનસનાટી મચાવી હતી.એસપી શિવહરી મીના સહિતનો ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર પહોંચ્યો હતો. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામા આવ્યા છે. પોલીસે આરોપી પ્રેમી સામે ગુનો નોંધ્યો છે. તેની ધરપકડ માટે પોલીસની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.