ETV Bharat / bharat

નાણાંપ્રધાન મૂડીવાદીઓના દેવા અંગે ભટકાવે નહીં: કોંગ્રેસ - રણદીપ સુરજેવાલા

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, દેશને ભટકવાને બદલે નિર્મલા સીતારમણે સત્ય કહેવું જોઈએ. કારણ કે, આ રાજધર્મની કસોટી છે. મોદી સરકારે 2014-15થી 2019-20 વચ્ચે સાડા પાંચ વર્ષમાં ડિફોલ્ટરોને 6,66,000 કરોડ રૂપિયાની લોન કેમ આપી? સંપૂર્ણ સમાચાર વાંચો ...

nirmla
nirmla
author img

By

Published : Apr 29, 2020, 8:49 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસે બુધવારે કહ્યું કે, નાણાંપ્રધાન નિર્મલા સીતારામણે ઘણાં મૂડીવાદીઓને 68 હજાર કરોડ રૂપિયાથી વધુનાં દેવાં લખીને લગતા અહેવાલમાં દેશને ભટકાવવાની જગ્યાએ સત્ય કહેવું જોઈએ.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, દેશને ભટકવાને બદલે નિર્મલા સીતારમનજીએ સત્ય કહેવું જોઈએ, કારણ કે આ રાજધર્મની કસોટી છે. મોદી સરકારે 2014-15થી 2019-20 વચ્ચે સાડા પાંચ વર્ષમાં ડિફોલ્ટરોને 6,66,000 કરોડ રૂપિયાની લોન કેમ આપી.

  • To mislead or mistate facts while holding the august office of FM is most unfair @nsitharaman ji!

    You tweeted that ₹2,780.50 CR have been recovered from Modi-Choksi-Mallya.

    On 16th March, 2020; Parliament was told that ED has recovered only ₹96.93 CR in 5 yrs under PMLA-FEMA! pic.twitter.com/yZskWrbNhb

    — Randeep Singh Surjewala (@rssurjewala) April 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટિ્‌વટ કર્યું હતું કે, દેશ ભટકવવાને બદલે નિર્મલા સીતારમનજીએ સત્ય કહેવું જોઈએ, કારણ કે આ રાજધર્મની કસોટી છે. મોદી સરકારે 2014-15થી 2019-20 વચ્ચે સાડા પાંચ વર્ષમાં ડિફોલ્ટરોની 6,66,000 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  • देश को भटकाने की बजाय @nsitharaman जी को सत्य बताना चाहिए, क्योंकि यही राज धर्म की कसौटी है-:

    1. मोदी सरकार ने 2014-15 से 2019-20 के बीच डिफ़ॉल्टरों का ₹6,66,000 करोड़ क़र्ज़ क्यों राइट ऑफ़ किया?

    2. क्या 95 डिफ़ॉल्टरों का ₹68,607 CR क़र्ज़ माफ़ करने का RBI का RTI जबाब सही है? https://t.co/mjpyvgUVme

હકીકતમાં, કોંગ્રેસનો દાવો છે કે 24 એપ્રિલના રોજ, આરટીઆઈના જવાબમાં રિઝર્વ બેન્કે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો અને 50 સૌથી મોટા બેન્ક કૌભાંડોના 68,607 કરોડ રૂપિયા માફ કરવાની વાત સ્વીકારી હતી. જેમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી અને નીરવ મોદીના નામ સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.