ETV Bharat / bharat

કાશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રંપે કહ્યું , મોદી ઈચ્છે તો મધ્યસ્થતા માટે તૈયાર - DonaldTrump

વોશિંગ્ટન: અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત જમ્મૂ-કાશ્મીર પર મધ્યસ્થતાનું નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે, મધ્યસ્થતાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કરવાનું છે. ટ્રમ્પે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ વાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, જો ભારત ઈચ્છે તો તે મધ્યસ્થતા કરવા તૈયાર છે.

Donald Trump
author img

By

Published : Aug 2, 2019, 1:15 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યુ કે, જો તેમને લાગે કે, કાશ્મીર મામલે કોઈએ મધ્યસ્થતા કરવી જોઈએ. તો તે કરી શકે છે. આ મામલે મે પાકિસ્તાન અને ભારત બંન્ને સાથે વાત કરી છે. પાકિસ્તાન અને ભારત બંન્ને દેશો સાથે વાત કરી છે. ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આ લડાઈ લાંબા સમયથી ચાલી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી
ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી

થોડા દિવસો પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દોવો કર્યો કે, જેના પર વિવાદ થયો હતો. ડોનાલ્ડ ટ્રંપનું કહેવુ છે કે, વડાપ્રધાન મોદીએ તેમની સાથે કાશ્મીર મધ્યસ્થતા મામલે વાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર ભારતમાં ખુબ વિવાદ થયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટ
ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટ

ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનને ભારતે ઈનકાર કર્યો હતો. વિદેશ પ્રધાન એસ.જયશંકરે સંસદના બંન્ને સદનમાં દાવો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીએ કાશ્મીર મામલે ક્યારેપણ મધ્યસ્થતાની વાત કરી નથી. આ મુદા પર ભારતનું એક જ વલણ છે. દ્રિપક્ષીય મામલો છે. વાતચીત ત્યારે થશે જ્યારે પાકિસ્તાન આંતકવાદનો નાશ કરે. માત્ર ભારત જ નહી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ આ નિવેદન પર અમેરિકામાં પણ હંગામો થયો છે. અમેરિકી મીડિયાના કેટલાક સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનની અલોચના કરી હતી.

કેટલાક સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનની ભારતના એમ્બેસેડરની પણ માફી માંગી હતી. વ્હાઈટ હાઉસે પણ ખુલાસો કર્યો હતો કે, કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મામલો છે. આ મામલે મધ્યસ્થતા થવી જોઈએ કે, નહી એ બંન્ને દેશો પર છે.

Intro:Body:

डोनाल्ड ट्रंप ने फिर छेड़ा कश्मीर राग, कहा- अगर मोदी चाहें तो मध्यस्थता को तैयार

अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने एक बार फिर अपनी बात को दोहराया है. डोनाल्ड ट्रंप ने कहा कि मध्यस्थता को लेकर प्रधानमंत्री नरेंद्र मोदी को तय करना है.

जम्मू-कश्मीर के मसले पर मध्यस्थता की पेशकश करने वाले अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने एक बार फिर अपनी बात को दोहराया है. डोनाल्ड ट्रंप ने कहा कि मध्यस्थता को लेकर प्रधानमंत्री नरेंद्र मोदी को तय करना है. मैंने पाकिस्तान के प्रधानमंत्री इमरान खान से भी बात की है. मुझे लगता है कि दोनों को एक साथ आना चाहिए. अमेरिकी राष्ट्रपति का कहना है कि अगर भारत चाहता है तो वह मध्यस्थता करने के लिए तैयार हैं.

इसके अलावा अमेरिकी राष्ट्रपति ने कहा कि अगर उन्हें लगता है कि कश्मीर मसले पर किसी को मध्यस्थता करनी चाहिए, तो वह कुछ कर सकते हैं. मैंने इस बारे में पाकिस्तान और भारत दोनों से बात की है. डोनाल्ड ट्रंप ने कहा कि भारत और पाकिस्तान के बीच ये लड़ाई लंबे वक्त से चल रही है.

आपको बता दें कि अभी कुछ ही दिन पहले पाकिस्तानी पीएम इमरान खान से मुलाकात के वक्त डोनाल्ड ट्रंप ने एक दावा किया था, जिस पर विवाद हो गया था. डोनाल्ड ट्रंप का कहना था कि प्रधानमंत्री मोदी ने उनसे कश्मीर मसले पर मध्यस्थता की बात कही थी. डोनाल्ड ट्रंप के इस बयान पर भारत में काफी विवाद हो गया था.

भारत की ओर से डोनाल्ड ट्रंप के इस दावे को नकार दिया गया था. विदेश मंत्री एस. जयशंकर ने संसद के दोनों सदनों में दावा किया था कि पीएम मोदी ने कश्मीर मसले पर कभी भी मध्यस्थता की बात नहीं की है. इस मुद्दे पर भारत का एक ही रुख है कि ये एक द्विपक्षीय मसला है. इस पर बात तभी हो सकती है जब पाकिस्तान अपनी जमीन से आतंकवाद को खत्म करेगा.

सिर्फ भारत ही नहीं बल्कि डोनाल्ड ट्रंप के बयान पर अमेरिका में भी बवाल हो गया था. अमेरिकी मीडिया और कई सांसदों ने डोनाल्ड ट्रंप के बयान की आलोचना की थी.

इतना ही नहीं कुछ सांसदों ने डोनाल्ड ट्रंप के बयान की तरफ से भारत के एंबेसडर से माफी भी मांगी थी. साथ ही व्हाइट हाउस की ओर से सफाई पेश की गई थी कि कश्मीर मसला भारत और पाकिस्तान के बीच का द्विपक्षीय मसला है, इसमें मध्यस्थता होनी है या नहीं ये उन देशों के ऊपर ही है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.